Monday, September 26, 2022
Home Life-Style જોઇને મોંમાં આવી જશે પાણી, બનાવો કાઠિયાવાડી દહીં તિખારી

જોઇને મોંમાં આવી જશે પાણી, બનાવો કાઠિયાવાડી દહીં તિખારી

  • મિનિટોમાં બની જશે તિખારી
  • સ્વાદમાં એટલી બેસ્ટ કે આંગળા ચાટશો
  • સમયનો બચાવ અને સ્વાદમાં બેસ્ટ છે તીખું દહીં

રોજ રોજ શું ખાવાનું બનાવવું વિચારીને તમે પણ કંટાળી ગયા હશો. પણ આજે અમે મિનિટોમાં બને એવી એક ટેસ્ટી વાનગી લઇને આવ્યા છીએ. ખાસ કરીને કાઠિયાવાડી લોકો આ વાનગી વધારે બનાવતા હોય છે. તો આવો જોઇએ જ દહીંથી કેવી રીતે બનાવાયા ટેસ્ટી તિખારી

- Advertisement -

સામગ્રી

– 1 કપ દહીં

– 6 કળી લસણ

– 1 ચમચી લાલ મરચું

- Advertisement -

– 1 ચમચી ધાણાજીરું

– કોથમીર

– હીંગ

બનાવવાની રીત

સૌથી પહેલાં લસણની ચટણી તૈયાર કરવી. તેના માટે ખાયણીમાં 6 કળી લસણની કળી અને 1 ચમચી લાલ મરચું લઈને ખાંડી લેવું. હવે એક પેનમાં 2 ચમચી તેલ એડ કરો. ગેસ મીડિયમ રાખો. તેમાં ચપટી હીંગ નાખો અને પછી તેમાં વાટેલી લસણની ચટણી તેલમાં એડ કરી લો. પછી તેને સારી રીતે સાંતળી લો. હવે આ સમયે મસાલામાં અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરું, અડધી ચમચી શેકેલા જીરાનો પાઉડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી તેલમાં મસાલો સાંતળી લો. હવે આ સમયે 1 કપ જાડું અને મોડું દહીં એડ કરો. દહીંમાં પાણી ન હોવું જોઈએ. હવે ફટાફટ મસાલામાં દહીંને ચલાવો. બરાબર મિક્સ કરી લો અને ગેસ બંધ કરી દો. છેલ્લે તેને કોથમીરથી ગાર્નિશ કરો. 

Source link

- Advertisement -
RELATED ARTICLES

અમદાવાદની આ પોળમાં નવરાત્રિમાં પુરુષો રમે છે મહિલાના વેશમાં ગરબા

સતી માતાની યાદમાં મનાવાય છે પરંપરા પુરુષો આઠમની રાતે મહિલાનો શ્રૃંગાર ધારણ કરે છે મહિલાના વેશમાં ગરબા રમીને પૂરી કરે છે માનતા અમદાવાદમાં કોટ વિસ્તારમાં આવેલી એક...

International daughters day 2022: દીકરીઓને આ રીતે કરો સુરક્ષિત

ઓટો કે કેબમાં એકલા હોવ ત્યારે રાખો સેફ્ટી બોયફ્રેન્ડ સાથે એકલા ડેટ પર જતા રહો સાવધાન ખાસ હેલ્પલાઈન નંબર્સને પણ રાખો ધ્યાન આજે International daughters day 2022ની...

8 પ્રકારના હોય છે હેયર લાઈટ્સ, આપે છે ટ્રેન્ડી અને ખાસ લૂક

સોમ્બ્રે કલરથી ફેમિનિન અને લાઈટ કલર છે. ચંકી હાઈલાઈટ્સથી તમને સ્માર્ટ અને અલગ લૂક મળે છે. બેલેઝ હાઈલાઈટ્સમાં ફોઈલિંગની મદદથી હાઈલાઈટ્સ કરાય છે. આજકાલ કલર હેયરની...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

પાકિસ્તાનના મંત્રી મરિયમ ઔરંગઝેબની લંડનમાં બેઇજ્જતી મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના સૂચના-પ્રસારણ મંત્રી કોફી શોપમાં થઇ ભારે બેઇજ્જતી પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા...

એકલા મખાણા ન ભાવે તો ટ્રાય કરો ખીર, વધશે ઉપવાસની મજા

9 દિવસ સુધી કરાય છે માતાજીની આરાધના મખાણા ઉપવાસમાં આપે છે એનર્જી ગળ્યું ખાવાનું મન છે તો બનાવો ખીર આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આ...

12 વર્ષ નાના અર્જુન સાથે મલાઇકાએ કરી સગાઇ! હાથમાં પહેરી રિંગ

મલાઇકાએ શેર કર્યો વીડિયોફ્લોન્ટ કરી ડાયમંડ રિંગવીડિયો થયો વાયુવેગે વાયરલઅરબાઝ ખાનની એક્સ પત્ની મલાઈકા અરોરા હવે 12 વર્ષ નાના અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!