Wednesday, September 28, 2022
Home National રસ્તા પર કૂતરાની સાથે ડૉકટરે એવું વર્તન કર્યું, વીડિયો જોઇ હચમચી જશો

રસ્તા પર કૂતરાની સાથે ડૉકટરે એવું વર્તન કર્યું, વીડિયો જોઇ હચમચી જશો

  • કૂતરાને ચેનથી બાંધી ગાડી પાછળ દોડાવતા ચકચાર
  • ભાજપના નેતા મેનકા ગાંધીએ ડ્રાઇવર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
  • વીડિયો રવિવારે રાજસ્થાનના જોધપુરમાં શૂટ કરાયો છે

જોધપુરના આ વીડિયોમાં લોકો ડૉક્ટરના વર્તનનો ઉગ્ર વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક ડૉક્ટર એક કૂતરાને પોતાની કારની પાછળ બાંધીને રસ્તા પર ખેંચી રહ્યા છે. આવી સ્થિતિમાં પ્રાણીઓને પ્રેમ કરતા લોકોના દિલને ઠેસ પહોંચી અને તેનાથી વધુ લોકો આ ડૉક્ટરને નફરત કરવા લાગ્યા.

- Advertisement -

વીડિયો પર વિવાદ

આ કેસમાં જે ડૉક્ટર પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે તેમનું નામ રજનીશ ગ્વાલા જણાવવામાં આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર આ ઘટનાને કારણે કૂતરાને અનેક ફ્રેક્ચર થયા છે. સૌ પ્રથમ તમારે આ વીડિયો પણ જોવો જોઈએ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે.

મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો

વીડિયો વાયરલ થયા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને પશુ અધિકાર કાર્યકર્તા મેનકા ગાંધીએ ડ્રાઈવર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આપને જણાવી દઈએ કે આ ડૉક્ટર વિરુદ્ધ કારણ બતાવો નોટિસ પણ રજૂ કરવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર આ વીડિયો રવિવારે રાજસ્થાનના જોધપુરમાં શૂટ કરવામાં આવ્યો છે.

- Advertisement -

લોકોએ ખરું-ખોટું સંભળાવ્યું

આપને જણાવી દઇએ કે કૂતરાને સારવાર માટે મોકલવામાં આવ્યો છે. કેટલાક લોકોએ દાવો કર્યો છે કે જ્યારે તેઓએ ડૉક્ટરને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ડૉક્ટરે લોકોને કારથી ટક્કર મારવાની કોશિશ કરી. જ્યારે ડૉક્ટરનું કહેવું છે કે કૂતરો તેના ઘરની બહાર ભસતો હતો તેથી તેને ક્યાંક દૂર છોડવા જઇ રહ્યા હતા. 

Source link

- Advertisement -
RELATED ARTICLES

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

હવે ઘેર બેઠા મોટા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી લાઇવ જોવા મળશે

સીજેઆઈ યુ.યુ. લલિત લાઈવ સ્ટ્રીમિંગ માટે સુપ્રીમકોર્ટનું પ્લેટફોર્મ હોવાની તરફેણ કરે છેહવે ઘેર બેઠા મોટા મોટા કેસની સુપ્રીમમાં કેવી રીતે સુનાવણી થાય છે તે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!