Friday, October 7, 2022
Home Entertainment 49 વર્ષના રામ કપુરનું ગજબનું ટ્રાન્સફોર્મેશન, તસવીરો જોઈ ચોંકી જશો

49 વર્ષના રામ કપુરનું ગજબનું ટ્રાન્સફોર્મેશન, તસવીરો જોઈ ચોંકી જશો

  • રામ કપુરના ટ્રાન્સફોર્મેશન પર ફેન્સ આફરીન
  • ખૂબજ મેદસ્વી શરીર ધરાવતા રામે ચરબી ઓછી કરી 
  • રામ કપુર ટીવી સિરીયલ બાદ ફિલ્મોમાં એક્ટીંગ કરી હિટ થયા 

‘બડે અચ્છે લગતે હૈં’ અને ‘કસમ સે’ જેવી સિરિયલોથી લોકપ્રિય બનેલા રામ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેમનું ટ્રાન્સફોર્મેશન સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેમને પહેલી નજરે ઓળખવું પણ મુશ્કેલ બની રહ્યું છે. 49 વર્ષીય રામ ઈન્સ્ટાગ્રામ પર ખૂબજ એક્ટિવ છે તે ફોટો સાથે સારા સારા કેપ્શન પણ મુકતા હોય છે. રામના ફોટોસ પર પોઝિટીવ કમેન્ટ્સ આવતી હોય છે. રામની પત્ની અને ભૂતપૂર્વ ટીવી અભિનેત્રી ગૌતમી કપૂર રામની પોસ્ટ પર “HOTTTTIE”. જેવી કમેન્ટ્સ પર કરતી હોય છે.

- Advertisement -

ફેન્સે કરી કમેન્ટ્સ

રામનો ફોટો જોયા બાદ એક સોશિયલ મીડિયા યુઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું, “હેલો, લાગે છે કે તમારું વજન ઘણું ઓછું થઈ ગયું છે.”

રામે ફિલ્મોમાં પણ કામ કર્યું છે

રામ કપૂરે ટીવી સિવાય મોટા પડદા પર ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેઓએ ‘એજન્ટ વિનોદ’, ‘મેરે પપ્પા કી મારુતિ’, ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’, ‘શાદી કે સાઈડ ઈફેક્ટ્સ’, ‘લવયાત્રી’નો સમાવેશ થાય છે. તે વેબ સિરીઝ ‘કર લે તુ ભી મોહબ્બત’માં પણ જોવા મળી ચુક્યાં છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

માધુરીએ મુંબઈમાં 53મા માળે 48 કરોડનો સી-ફેસિંગ ફ્લેટ ખરીદ્યો

માધુરી દીક્ષિત તથા ડૉ. શ્રીરામ નેને હાલમાં ફ્લેટ ખરીદ્યોમુંબઈના વર્લીમાં ખરીદ્યો મોંઘો ફ્લેટ માધુરીનું નવું ઘર 5,384 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિત તથા...

ઓસ્કારની રેસમાં 'RRR'ની એન્ટ્રી, 14 કેટેગરીમાં મેકર્સે નોંધાવ્યું નામ

આ પહેલાં ગુજરાતી ફિલ્મ છેલ્લો શો ફિલ્મની થઇ હતી ઓસ્કારમાં પસંદગીRRR ફિલ્મને જાપાનમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી એલએમાં ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ પણ રાખવામાં...

'તમે લોકો આંખો પર લાઇટ પાડો છો. તમને લોકોને શરમ નથી આવતી

જયા બચ્ચન ચાહકો પર ગુસ્સે થયાદીકરા અભિષેક સાથે જોવા મળ્યા હતા જયા બચ્ચન ભોપાલમાં આવેલા કાલીબાડી મંદિર સ્થિત દુર્ગા પંડાલમાં દર્શન કર્યા હતા બોલિવૂડ એક્ટર અભિષેક...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!