Friday, October 7, 2022
Home Gujarat ગુજરાતને આરોગ્ય સેવાઓ માટે વર્લ્ડ બેંકની 350 મિલિયન ડોલરની લોન

ગુજરાતને આરોગ્ય સેવાઓ માટે વર્લ્ડ બેંકની 350 મિલિયન ડોલરની લોન

  • નાગરિકોને હાઈ ક્વોલિટીની આરોગ્ય સુવિધાઓનો લાભ મળશે
  • ક્ષમતા – પેલેટિવ આરોગ્ય તેમજ નોન-કોમ્યુનિકેબલ આરોગ્ય સેવાઓનો સમાવેશ
  • ગુજરાતમાં 7 પ્રકારની આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થાય

વિશ્વ બેંકે, ગુજરાતમાં જાહેર આરોગ્ય સેવાઓને વેગ આપવા માટે 350 મિલિયન ડોલર (રૂ. 2,832 કરોડ)ની લોન મંજૂર કરી છે. ગુજરાતને પ્રાપ્ત થનારી 350 મિલિયન ડોલરની લોનનો જાહેર આરોગ્ય સેવાઓ ખાસ કરીને સગીરાઓ અને બિમારી પર દેખરેખ રાખવા માટે ઉપયોગ કરાશે. વર્લ્ડ બેંકની શાખા ઈન્ટરનેશનલ બેંક ઓફ રીકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ (IBRD) મારફતે ગુજરાતને આ લોન મળશે અને 5.5 વર્ષના ગ્રેસ પિરિયડ સહિત 18 વર્ષની મેચ્યોરિટી ધરાવશે. આ લોનને પરિણામે ગુજરાતના નાગરિકોને હાઈ ક્વોલિટીની આરોગ્ય સુવિધાઓનો લાભ મળશે. હાલ ગુજરાતમાં 7 પ્રકારની આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થાય છે. જેમાં રીપ્રોડક્ટિવ, મેટર્નલર્નવજાત શિશુ, બાળકો અને સગીરાઓના આરોગ્ય,સંક્રમિત અને અસંક્રમિત બિમારીઓનો સમાવેશ થાય છે. વર્લ્ડ બેન્કની 350 મિલિયન ડોલરની લોનને પરિણામે ગુજરાતમાં આરોગ્ય- તબીબી સેવાઓનો વ્યાપ વધશે. જેમાં માનસિક આરોગ્ય અને શીખવાની ક્ષમતા – પેલેટિવ આરોગ્ય તેમજ નોન-કોમ્યુનિકેબલ આરોગ્ય સેવાઓનો સમાવેશ કરાશે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!