Monday, September 26, 2022
Home Entertainment બ્રહ્માસ્ત્રમાં કોણે કર્યા શાહરૂખના સ્ટંટ?

બ્રહ્માસ્ત્રમાં કોણે કર્યા શાહરૂખના સ્ટંટ?

  • હસિત લંડન બેસ્ડ ઇન્ટરનેશનલ સ્ટંટમેન છે
  • હોલીવુડની પણ ઘણી ફિલ્મોમાં બોડી ડબલ તરીકે કામ કર્યુ
  • ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ 

બ્રહ્માસ્ત્ર મૂવીની કમાણી જોઈને તો થાય છે કે ઘણા લોકોએ આ ફિલ્મ જોવા જવાનું પસંદ કર્યું છે, ગમી કે નહિં એ પછીની વાત છે. પણ આજે મારે વાત કરવી છે ફિલ્મની શરૂઆતમાં જ શાહરુખ ખાનના સ્ટંટ વિશે.. વાનરઅસ્ત્ર પહેરીને તેમણે જે સ્ટંટ કર્યા છે એની પાછળ કોણ છે? આ સ્ટંટ પાછળ છે હસિત સવાની. હસિત લંડન બેસ્ડ ઇન્ટરનેશનલ સ્ટંટમેન છે અને તેમણે બૉલીવુડ જ નહિં, હોલીવુડની પણ ઘણી ફિલ્મોમાં બોડી ડબલ તરીકે કામ કર્યું છે.

- Advertisement -

હસિતે ડૉક્ટર સ્ટ્રેન્જમાં કમરતાજ યોદ્ધાનો રોલ કર્યો હતો તો આ ઉપરાંત તેમની લિસ્ટમાં પેનિવર્થ, જસ્ટિસ લીગ, નો ટાઈમ ટુ ડાય જેવી ફિલ્મો પણ છે. હસિતે 2012માં લંડનના એક સ્પોર્ટ્સ કોમ્પ્લેકસમાં 19 ફીટ 7 ઇંચ ફોરવર્ડ જમ્પ ફ્લિપ કર્યો હતો જેથી તેનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું હતું. હસિતે 8 વર્ષની ઉંમરે જિમ્નાસ્ટીકની ટ્રેનિંગ લીધી હતી અને તે માર્શલ આર્ટસમાં પણ ટ્રેઇન્ડ છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

લાખ દવાઓ… ટ્રીટમેન્ટ કરી… છતાં પણ ગંભીર બીમારી સામે ઝઝુમે છે અભિનેત્રી

યામી ગૌતમ ગંભીર બીમારીનો શિકારઇન્સ્ટા પર પોસ્ટ શેર કરી આપી માહિતીસ્કિનને લગતી બીમારીથી પીડિતપોતાના શ્રેષ્ઠ અભિનય અને સુંદરતાથી લાખો દિલો પર રાજ કરનાર બોલિવૂડ...

12 વર્ષ નાના અર્જુન સાથે મલાઇકાએ કરી સગાઇ! હાથમાં પહેરી રિંગ

મલાઇકાએ શેર કર્યો વીડિયોફ્લોન્ટ કરી ડાયમંડ રિંગવીડિયો થયો વાયુવેગે વાયરલઅરબાઝ ખાનની એક્સ પત્ની મલાઈકા અરોરા હવે 12 વર્ષ નાના અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી...

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

લાખ દવાઓ… ટ્રીટમેન્ટ કરી… છતાં પણ ગંભીર બીમારી સામે ઝઝુમે છે અભિનેત્રી

યામી ગૌતમ ગંભીર બીમારીનો શિકારઇન્સ્ટા પર પોસ્ટ શેર કરી આપી માહિતીસ્કિનને લગતી બીમારીથી પીડિતપોતાના શ્રેષ્ઠ અભિનય અને સુંદરતાથી લાખો દિલો પર રાજ કરનાર બોલિવૂડ...

નવલાં નોરતામાં ખોડલધામમાં ભક્તિમય માહોલ, પાટીદાર ભક્તોએ કરી પદયાત્રા

આજથી નવ દિવસ મહા આરતી ધજા રોહણ સહિતના કાર્યક્રમોખોડલધામ ખાતે આજે સવારથી જન સમુદાય ઉમટી પડ્યો નરેશ પટેલની આગેવાનીમાં પદયાત્રા યોજાય હતી પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર...

અમદાવાદીઓને ટ્રાફિકમાંથી મળશે રાહત | કુલ્લુમાં અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અમિત શાહ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં...

દુલીપ ટ્રોફી: સાઉથ ઝોનને હરાવી વેસ્ટ ઝોન ચેમ્પિયન બન્યું

ફાઇનલમાં વેસ્ટ ઝોને સાઉથ ઝોનને 294 રનથી હરાવ્યું વેસ્ટ ઝોને છેલ્લા ત્રણ દિવસમાં મજબૂત પ્રદર્શન કર્યું યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ મેચ બન્યો ઘરઆંગણાની ટૂર્નામેન્ટ દુલીપ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!