Saturday, October 1, 2022
Home Life-Style સફેદ વાળ થશે કાળા, નારિયેળ તેલમાં મિક્સ કરો 1 વસ્તુ

સફેદ વાળ થશે કાળા, નારિયેળ તેલમાં મિક્સ કરો 1 વસ્તુ

  • નારિયેળ તેલ સાથે કરો લીંબુનો ઉપયોગ
  • હેયરફોલથી પણ મળશે છૂટકારો
  • સ્કેલ્પમાં બ્લડ ફ્લો વધશે

20-25 વર્ષની ઉંમરમાં જો સફેદ વાળ જોવા મળે છે તો તમને ટેન્શન થાય તે સ્વાભાવિક છે. શક્ય છે કે આવું જેનેટિક કારણોથી થાય છે. તેમાં ક્યારેક ફૂડ હેબિટ્સ અને અનહેલ્ધી લાઈફસ્ટાઈલ પણ જવાબદાર હોય છે. સફેદ વાળના કારણે તમારો કોન્ફિડન્સ ડાઉન થાય છે અને સાથે જ ક્યારેક શરમમાં પણ મૂકાવવું પડે છે. તો જાણો ડાઈ કે કલરની મદદ વિના ઘરે કઈ રીતે વાળ કાળા કરી શકાશે.

- Advertisement -

વાળને ફરી કાળા કરવા શું કરવું

નારિયેળ તેલને વાળ માટે ખાસ ઔષધ માનવામાં આવે છે. તે વાળને શાઈની બનાવે છે અને સાથે હેયર ફોલથી પણ છુટકારો અપાવે છે. પણ જો તમે તેલની સાથે લીંબુનો રસ મિક્સ કરો છો તો વાળ સરળતાથી કાળા થઈ જશે અને વાળને યોગ્ય પોષણ પણ મળશે.

વાળ માટે આ રીતે ફાયદો કરે છે લીંબુ

- Advertisement -

લીંબુનો ઉપયોગ વાળની હેલ્થ માટે કરવામાં આવે છે. તેનાથી ડેન્ડ્રફને સરળતાથી દૂર કરી શકાય છે અને સાથે હેયર ગ્રોથ માટે પણ ફાયદો કરે છે. જો તમે ઈચ્છો તો વાળમાં લીંબુ લગાવી લો. તેમાં એન્ટી ફંગલ પ્રોપર્ટી મળે છે.

સફેદ વાળને કેવી રીતે કરશો કાળા

વધતી ઉંમરની સાથે સફેદ વાળ સામાન્ય બન્યા છે પણ જો નાની ઉંમરમાં આવું થાય તો લીંબુ અને નારિયેળ તેલ તમારી મદદ કરશે. તે વાળ સફેદ થવાની પ્રક્રિયાને ધીમી કરે છે. જ્યારે શરીરમાં મેલેનિનનું પ્રોડક્શન ઓછું કે બંધ થાય છે ત્યારે વાળને અસર થાય છે. સફેદ વાળના પાર્ટિકલ્સમાં હાઈડ્રોજન પેરોક્સાઈડ બનવા લાગે છે. તમે નારિયેળ તેલમાં લીંબુનો રસ મિક્સ કરીને લગાવો. તેને સ્કેલ્પથી લઈને વાળના છેડા સુધી લગાવો. રેગ્યુલર આ પ્રોસેસ કરવાથી બ્લડ ફ્લો વધશે અને વાળ નેચરલી કાળા થશે.  

Source link

- Advertisement -
RELATED ARTICLES

ખરતાં વાળની સમસ્યા થશે ઓછી, કરો આ એક તેલનો ઉપયોગ

બદલાતી લાઇફસ્ટાઇલથી ખરે વાળએરંડાનું તેલ છે એકદમ ફાયદાકારકખોડાની મુશ્કેલીથી મળશે રાહતવાળ મહિલાઓની સુંદરતામાં વધારો કરે છે. પરંતુ ખરાબ આહાર અને બદલાતી લાઇફસ્ટાઇલના કારણે વાળ...

પુરી બનશે ફુલેલી અને ક્રિસ્પી, ફોલો કરો આ Kitchen Tips

પુરી સ્વાદિષ્ટ બનાવવા ફોલો કરો કિચન ટિપ્સલોટ બાંઘતા સમયે ઉમેરો ઘીસોજીનો ઉપયોગ કરવાથી બનશે ક્રિસ્પીતમે ઘણી વખત ખાવાનું બનાવો છો તો પરંતુ તે સ્વાદિષ્ટ...

જિદ્દીમાં જિદ્દી સિલિન્ડરના ડાઘ ટાઇલ્સ પરથી થશે દૂર, કરો આ ઉપાય

સિલિન્ડરના ડાઘ રસોડાના ફ્લોર લાગે છે ગંદાકેરોસીનમાં પાણી ઉમેરીને ડાઘ કરો દૂરઘરમાં પડેલી ટૂથપેસ્ટ પણ છે ઉપયોગીમોટાભાગના ઘરોમાં એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ રસોઈ માટે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!