Monday, September 26, 2022
Home Science - Tech કેટલાંક અઠવાડિયાં સુધી અમુક આઇફોનમાં વોટ્સએપ નહીં ચાલે

કેટલાંક અઠવાડિયાં સુધી અમુક આઇફોનમાં વોટ્સએપ નહીં ચાલે

iOS 10 કે iOS 11 પર ચાલનાર આઇફોન ટૂંક સમયમાં જ એટલે કે 24 ઓક્ટોબરથી વોટ્સએપને સપોર્ટ કરવાનું બંધ કરી દેશે. જૂના આઇફોન યૂઝર્સે વોટ્સએપનો ઉપયોગ ચાલુ રાખવા માટે પોતાના હેન્ડસેટને iOS 12 અથવા તો નવા વર્ઝનમાં અપગ્રેડ કરવાનું રહેશે. તેનાથી આઇફોન 5 અને આઇફોન 5c યૂઝર્સને નવા આઇફોન મૉડલમાં અપગ્રેડ કરવું પડી શકે છે. એક અન્ય રિપોર્ટ જણાવે છે કે આ આઇફોન મૉડલને નવા iOS બિલ્ડમાં અપડેટ કરવાનું મુશ્કેલ છે. WABetaInfoના મે માસના એક રિપોર્ટ પ્રમાણે એપલ જલદીથી આઇફોન 5 અને આઇફોન 5c પર વોટ્સએપને સપોર્ટ કરવાનું બંધ કરી દેશે. રિપોર્ટ પ્રમાણે વોટ્સએપ 24 ઓક્ટોબર સુધી iOS 10 અને iOS 11 માટે સપોર્ટ બંધ કરી શકે છે. આઇફોન 5 અને આઇફોન 5c યૂઝર્સને હાર્ડવેર અપગ્રેડનો સામનો કરવો પડી શકે છે, કારણ કે, iOS અપડેટને ઇન્સ્ટોલ કરવું પ્રેક્ટિકલી શક્ય નથી,

- Advertisement -

જે વોટ્સએપને સપોર્ટ કરશે. જોકે, iPhone 5s અથવા તો તેના પછીના મૉડલવાળા યૂઝર્સ iOS 12માં અપડેટ કરી શકે છે અને વોટ્સએપ સપોર્ટ ચાલુ રાખી શકે છે. વોટ્સએપે આ બદલાવને દર્શાવવા માટે પુછાતા FAQપેજને અપડેટ કર્યું છે. અલબત્ત, વોટ્સએપને ચાલુ રાખવા આઇફોન યૂઝર્સે iOS 12 અથવા નવા વર્ઝન પર અપડેટ જરૂરી છે.

- Advertisement -
RELATED ARTICLES

ડિજિટલ ફૂટપ્રિન્ટ ઘટાડવાના સાત ઉપાય

આજના સમયમાં ઈન્ટરનેટ તમામ વર્ગની વ્યક્તિ માટે એક પ્રાથમિક જરૂરિયાત બની ચૂક્યું છે, એક વાર કદાચ જમવાનું નહીં મળે તો ચાલશે પણ ડેટા કનેક્શન...

ચાર્જર વગર જ ચાર્જ થતી અદ્ભુત ટેક્નોલોજી

નજીકના સમયમાં હવાથી પણ ચાર્જ થશે સ્માર્ટફોન Wardenclyff Tower જેને Tesla Tower થી પણ ઓળખવામાં આવે છે. તેનું નિર્માણ Nikola Teslaએ વર્ષ 1901માં લોન્ગ...

વોટ્સએપના નવા ફીચરમાં જૂના મેસેજને પણ તારીખથી સર્ચ કરી શકાશે

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ પોતાના યૂઝર્સનું આકર્ષણ વધારવા માટે સમયાંતરે નવાં ફીચર લાવે છે. અને તેથી તે હાલમાં નવાં ફીચર્સ પર કામ પણ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!