Saturday, October 1, 2022
Home Health - Food મેનોપોઝ સમયે ત્વચા ઉપર શું ન લગાવવું જોઇએ?

મેનોપોઝ સમયે ત્વચા ઉપર શું ન લગાવવું જોઇએ?

40 થી 50ની ઉંમરમાં મેનોપોઝ આવવાની શરૂઆત થાય અને તે આવી જાય તે પછી પણ સ્ત્રીની ત્વચામાં ઘણાં બદલાવ આવે છે. મેનોપોઝ આવે ત્યારે સ્વભાવ અને શરીરમાં તો બદલાવ જોવા મળે જ છે સાથે સાથે ત્વચામાં પણ અમુક બદલાવ આવે છે. યુવાવયે ત્વચાના સેલ્સ સમયાંતરે નવા ઉત્પન્ન થાય છે. ત્વચાને રિપેર કરવાનું અને તંદુરસ્ત કરવાનું કાર્ય કરતાં રહે છે, પણ મેનોપોઝ વખતે આ પ્રોસેસ ઘણી ધીમી પડી જાય છે, પરિણામે ત્વચાની અંદર નેચરલ ઓઇલ બનવાની પ્રક્રિયા ધીમી પડે છે. માટે જ મેનોપોઝનો સમય ચાલી રહ્યો હોય ત્યારે ત્વચા પર અમુક વસ્તુઓ ન લગાવવી. ચાલો, જાણી લઇએ શું ન લગાવવું.

- Advertisement -

• 40થી 50ની ઉંમર વખતે એવી બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનું બંધ કરી દો જે ત્વચાને એક્સફોલિએટ કરવાનું કામ કરતી હોય. આપણે જાણીએ જ છીએ કે એક્સફોલિએશનથી ત્વચાના ડેડ સેલ્સ દૂર થાય છે, પણ જ્યારે અમુક ઉંમરે સેલ્સ બનવાની પ્રક્રિયા જ ધીમી પડી જાય ત્યારે એક્સફોલિએશન કરવાનું ઓછું કરી દેવું જોઇએ. તમે સાતથી આઠ મહિનાના અંતરે એક્સફોલિએશન કરી શકો.

• મેનોપોઝના સમયગાળામાં સસ્તી બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરવો. જે બ્યુટી પ્રોડક્ટ્સની એક્સપાયરી ડેટ આવી ગઇ હોય તેને પણ ન વાપરવી. વળી જે પ્રોડક્ટ્સથી ત્વચા એલર્જેટિક હોય તેનો ઉપયોગ પણ ન કરવો જોઇએ. તે ત્વચાને કાયમ માટે ક્ષતિગ્રસ્ત બનાવી શકે છે.

• મેનોપોઝ સમયે જેટલું બને તેટલું વધારે પાણી પીવું. લિક્વિડ વધારે પ્રમાણમાં લેવું. લિક્વિડ વધારે લેવાથી ત્વચા હાઇડ્રેટ રહેશે. જે સ્ત્રીઓની ડ્રાય સ્કિન હોય તેમણે પાણીની માત્રા વધારવી તેમજ મોઇશ્ચરની માત્રા પણ વધારવી. જે ક્રીમ્સ ત્વચાને હાઇડ્રેટ રાખે તે ક્રીમ લગાવવાં. ભૂલથીયે ડ્રાયનેસ ક્રીમનો ઉપયોગ ન કરવો. નોર્મલ ટૂ ડ્રાય લખેલું હોય એવાં ક્રીમ ન લેવાં. જેની ત્વચા ઓઇલી હોય તેમણે પણ ઓઇલી ટૂ ડ્રાય ક્રીમ્સ આ દિવસોમાં ન જ લગાવવાં.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

સ્ટ્રેસ ફેક્ચરથી લડી રહ્યા છે સ્ટાર ખેલાડી Bumrah, જાણો લક્ષણો અને સારવાર

વધારે રનિંગ, હાઈ ઈન્ટેસિટી કસરતથી મુશ્કેલી વધે હાડકામાં તિરાડ આવી શકે અને માથું દુઃખે એક્સ રેમાં સ્ટ્રેસ ફેક્ચરનો ખ્યાલ આવતો નથી ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સ્ટ્રેસ...

ફાઈબર-પ્રોટીનનું પાવરહાઉસ છે આ 1 ફૂડ, 7 ફાયદા જાણીને રોજ ખાશો

પ્રોટીનનો ખજાનો હોવાની સાથે વજન ઘટાડવામાં કરે છે મદદ ડાયાબિટીસના દર્દીઓ માટે સારો ઓપ્શન માનવામાં આવે છે હાડકાને મજબૂત બનવાની સાથે સાથે કોલેસ્ટ્રોલને કરશે કંટ્રોલ શેકેલા ચણાનું...

World Heart Day: શું છે એબનોર્મલ હાર્ટ રિધમ, થઈ શકો છો શિકાર

ચક્કર આવવા અને છાતીમાં દર્દની સમસ્યા થવી હાર્ટ રિધમને કંટ્રોલ કરવા કસરત અને યોગા કરો હાર્ટની આ સમસ્યા જીવલેણ પણ બની શકે છે સ્વસ્થ શરીરનું અનુમાન...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!