Monday, September 26, 2022
Home Lifestyle સફળતાની ગુરૂ ચાવી આ જીવનમાં ખરેખર શું છે ?

સફળતાની ગુરૂ ચાવી આ જીવનમાં ખરેખર શું છે ?

સફળતાની ગુરૂચાવી ખરેખર શું છે આ જીવનમાં ??

આપણે જીવનમાં ઘણીવાર ઘણા અલગ અલગ લોકો પાસે થી સફળતા વિશે વાત સાંભળતા હશું પરતું ખરેખર આપણે બધું કરતાં હોઈએ છીએ છતાં આપણને સફળતા પ્રાપ્ત થતી નથી પરતું આજે હું તમને જણાવીશ સફળતાની ગુરૂ ચાવી ખરેખર શું છે ?

ઘણીવાર આપણે પોતાની સફળતા ને બીજા નાં માપદંડ થી આંકતા હોઈએ છીએ પરંતુ આ વાત સાવ ખોટી છે આ વાત ને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ .

- Advertisement -

એક કૂવામાં ઘણાબધા દેડકાઓ રેહતા હતા તેઓ રોજ વાત કરતા કે આ કૂવાની બાર શું હશે તેઓ મનમાં જ વિચારી લેતા કે આપણે કૂવામાંના જ દેડકા છીએ આપણાંથી કૂવો ચડી નાં શકાય તેવામાં એક દેડકો કુવો ઓળંગી જાય છે.

શું કામ કેમકે તે બહેરો હતો માટે જો તમારે જીવનમાં સફળ થવું હોય તો સમાજના માટે તમારા કામ બંધ કરી દો  સમાજને લોકોને જે કહેવું હોય તે કે ફક્ત તમારું ધ્યાન પોતાના કર્મ ઉપર અને સંપૂર્ણ નિષ્ઠાવાન ધર્મ ઉપર રાખો લોકોને જે કહેવું હોય તે લોકોનું કામ છે ફક્ત કહેવાનું તેઓ માત્ર સલાહ આપી શકે છે સહકાર નહિ 
 
સફળતાની ગુરૂ ચાવી છે “સમાજના માટે કાન બંધ કરી દયો”

RELATED ARTICLES

લગ્નમાં Smokey Eye Makeup કરવાના છો? તો ના કરતા આ ભૂલો, નહિં તો ફેસ ગંદો લાગશે

દરેક લોકોને મેક અપ કરવો ગમતો હોય છે. ખાસ કરીને લગ્ન હોય તો અનેક છોકરીઓ મેક અપ કરવાનું ભૂલતી હોતી નથી. મેક અપની વાત...

GF નારાજ હોય તો ભૂલથી પણ ના બોલો આ 3 વાક્યો

GF નારાજ હોય તો ભૂલથી પણ ના બોલો આ 3 વાક્યો, નહિં તો છોડી દેશે કોઇ પણ રિલેશનશિપ હોય એમાં ઝઘડો ના થાય તો એ...

Fashion Tips: છોકરીઓ આ આસાન રીતે પેટની ચરબી છુપાવી શકે છે, ટ્રાય કરો આ સ્ટાઇલિશ ટોપ્સ

ઘણી સ્ત્રીઓના વધતા વજનના કારણે તેમનું પેટ દેખાઈ જાય છે, જેના કારણે તેઓ પોતાની પસંદગીના પોશાક પહેરી શકતી નથી, આવી સ્થિતિમાં અન્ય આઉટફિટ્સ પહેરવા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!