Saturday, October 1, 2022
Home Gujarat Ahmedabad પાણીજન્ય રોગચાળો : અમદાવાદમાં 400થી વધુ કેસો

પાણીજન્ય રોગચાળો : અમદાવાદમાં 400થી વધુ કેસો

અમદાવાદમાં ચોમાસાની શરુઆતમાં પાણીજન્ય રોગચાળો વધ્યો, પાણીજન્ય રોગચાળાના 400થી વધુ કેસો

ઝાડા ઉલટીના 272 કેસો, કમળાના 75, ટાઈફોઈડના 75 કેસો નોંધાયા હતા

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ચાલુ માસે ૧૧, જુન-૨૦૨૨ સુધ ધાયેલ મચ્છરજન્ય કેસોની વિગતો જારી કરવામાં આવી છે ત્યારે આ દિવસોમાં મેલેરીયાના 33, ચિકનગુનિયાના 5 કેસો નોંધાયા હતા. ત્યારે આ જ સમયગાળા દરમ્યાન ૨૦,૮૪૨ લોહીના નમુનાની તપાસ કરવામાં આવી છે. તેમજ ૨૪૮ સીરમ સેમ્પલની તપાસ કરવામાં આવી છે.  અમદાવાદ શહેરમાં ચાલુ મહિના દરમ્યાન નોંધાયેલ પાણીજન્ય રોગચાળો કેસોની સંખ્યા પણ સામે આવી છે. જેમાં ઝાડા ઉલટીના 272 કેસો, કમળાના 75, ટાઈફોઈડના 75 કેસો નોંધાયા હતા. કુલ ૬,૪૭૩ રેસી.ક્લોરીન ટેસ્ટ કરવામાં આવેલ છે. તે પૈકી ૧૪૪ ક્લોરીન ટેસ્ટ નીલ આવેલ છે. તેમજ ૧,૦૬૦ જેટલા બેક્ટોયોલોજીકલ તપાસ માટે પાણીના નમુના લેવામાં આવેલ છે જે પૈકી ૩ પાણીના અનફીટ સેમ્પલ આવેલ છે. વધુમાં ૭૨૦૧ ક્લોરીન ગોલીઓંનું વિતરણ કરવામાં આવ્યું હતું.સતત આ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આ કેસો વધુ જોવા મળી શકે છે.

આ પણ વાંચો : AIMIM ગુજરાત પ્રમુખ સાબિર કાબલિવાલાને જાનથી મારી નાખવાની ધમકી

પાણીજન્ય રોગચાળો :

  • સાદા મેલેરીયાના કેસો (પી.વી.)- ૩૩
  • ઝેરી મેલેરીયાના કેસો (પી.એફ.)- ૦૦
  • ડેન્ગ્યું કેસો- ૧૦
  • ચિકુનગુનીયા કેસો- ૫
  • ઝાડા ઉલ્ટી- ૨૭૨
  • કમળો- ૭૫
  • ટાઈફોઈડ- ૭૫
  • કોલેરા- ૦૦
- Advertisement -
RELATED ARTICLES

અમદાવાદની સાબરમતી નદી પર અટલ બ્રિજ પર ચાલવા માટે આપવા પડશે રૂપિયા

અમદાવાદ શહેરની શાન સમાન સાબરમતી રિવરફ્રન્ટ પર એક ફૂટ બ્રિજ બનાવમાં આવ્યો છે અને આ બ્રિજે સાબરમતી નદીની આર્કષણમાં વધારો કર્યો છે. હજુ થોડા...

અમદાવાદમાં જ્યાં ઉબડ ખાબડ રસ્તાઓ છે ત્યાં મેયર અને કમિશનરના નામના વિપક્ષે બોર્ડ લગાવ્યા, વિપક્ષે કહ્યું, વાહન ચલાઓ ડિસ્કો ડાન્સ આવડી જાય

અમદાવાદમાં રસ્તાઓનો દિશા નિર્દેશ કરવા માટે બોર્ડચ લગાવવામાં આવ્યા છે ત્યારે શહેરમાં માર્ગના નામની જગ્યાએ મેયર અને કમિશનરના નામના બોર્ડ લાગ્યા છે. અમદાવાદમાં રસ્તાઓની...

કારંજ પોલીસ તથા શાંતિ સમિતિના આગેવાનો તથા લારી-પાથરણાવાળા ભાઈઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ માનનીય પ્રધાનમંત્રીશ્રી નાઓએ આઝાદીના ૭૫ વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર ભારત દેશમાં તારીખ ૧૩/૦૮/૨૦૨૨ થી તારીખ ૧૫/૦૮/૨૦૨૨ સુધી હર ઘર તિરંગા લહેરવવાનું આહવાન...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!