Saturday, October 1, 2022
Home Gujarat વિપુલ ચૌધરીને મહેસાણાની કોર્ટમાં રજૂ કરાયા, કરોડોની ઠગાઇનો કેસ

વિપુલ ચૌધરીને મહેસાણાની કોર્ટમાં રજૂ કરાયા, કરોડોની ઠગાઇનો કેસ

  • મહેસાણા ACB પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
  • વિપુલ ચૌધરીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયા
  • 11 વર્ષના કાર્યકાળમાં વિપુલ ચૌધરીએ રૂ.800 કરોડની ગેરરીતિ આચરી

ગુજરાતના પૂર્વ મંત્રી અને દૂધસાગર ડેરી, મહેસાણાના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની કરોડોની ઉચાપતના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી હતી. મહેસાણા ખાતે કોર્ટમાં આજે બપોરે 12 વાગ્યે વિપુલ ચૌધરીને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા. તો બીજીબાજુ વિપુલ ચૌધરીનો સમર્થકો તેમને મુકત કરવાનું કહી રહ્યા છે.

- Advertisement -

જાણો સમગ્ર મામલો

દૂધસાગર ડેરીમાં 2005 થી 2016 સુધીના 11 વર્ષના કાર્યકાળમાં પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી છ કૌભાંડ કરીને રૂ.800 કરોડની ગેરરીતિ આચરી હતી. જેને પગલે સહકારી રજીસ્ટ્રારે બુધવારે મોડી રાત્રે વિપુલ ચૌધરી, તેની પત્ની ગીતા, તેના પુત્ર પવન અને સીએ શૈલેષ પરીખ સામે હવાલા કૌભાંડ અને ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાવી હતી. વિપુલ ચૌધરી ગાંધીનગરના પંચશીલ ફાર્મ હાઉસમાં હોવાની જાણકારી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને થતાં બુધવારે મોડી રાત્રે ફાર્મ પર ત્રાટકી હતી અને વિપુલ ચૌધરીની ધરપકડ થઈ હતી. બીજી તરફ, ગાંધીનગર એસીબી દ્વારા CA શૈલેષ પરીખની ધરપકડ કરીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યા હતા.

પૂર્વ ગૃહમંત્રી, દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીએ તેમની સત્તાનો દૂરપયોગ કરીને રૂ.800 કરોડથી વધુની ગેરરીતિ આચરી હોવાનું કો-ઓપરેટિવ રજિસ્ટ્રારના સ્પેશિયલ ઓડીટ રીપોર્ટમાં સામે આવ્યુ હતુ. પૂર્વ ગૃહમંત્રીએ ડેરીને લગતા પરવાનગી વગરના બાંધકામો, સરકારી ગ્રાન્ટોની બોગસ કંપની બનાવી ઉચાપત સહિત 6-6 કૌભાંડ આચર્યાનો ધડાકો આ ફરિયાદમાં થયો હતો. અને આ ગેરરીતિ છુપાવવા વિપુલ ચૌધરીએ 31 કંપનીઓ બનાવી કૌભાંડ આચરીને ભેગા કરેલા રૂપિયાની હેરાફેરી કરવા માટે આરઓસીમાં ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરીને વિપુલ ચૌધરીએ તેમના સીએ શૈલેષ પરીખ સાથે મળીને નાણાં સગેવગે કર્યા હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો. 

Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!