Sunday, September 25, 2022
Home Entertainment VIDEO: ઉર્ફી જાવેદે પહેર્યો 2000 સિમ કાર્ડથી બનેલો ડ્રેસ, ઘરે આવી પોલીસ

VIDEO: ઉર્ફી જાવેદે પહેર્યો 2000 સિમ કાર્ડથી બનેલો ડ્રેસ, ઘરે આવી પોલીસ

  • આ વખતે ઉર્ફીએ પોતાની ફેશન સેન્સથી ભલભલાના હોશ ઉડાવી દીધા
  • નવા ડ્રેસમાં ઉર્ફી સેલ્ફી ક્લિક કરી રહી હતી અને અચાનક આવી પોલીસ
  • ઉર્ફીએ કહ્યું, ‘શું ઉર્ફી સાથે છેતરપિંડી થઈ છે, હવે દરેકનો નંબર આવશે’

બિગ બોસ ઓટીટીથી ચર્ચામાં આવેલી અભિનેત્રી અને ફેશન દિવા ઉર્ફી જાવેદ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે ઉર્ફીએ પોતાની ફેશન સેન્સથી ભલભલાના હોશ ઉડાવી દીધા છે. ઉર્ફીનો નવો આઉટફિટ જોઈને તમારા પણ હોંશ ઉડી જશે. આ વખતે ઉર્ફીએ મોબાઈલના સિમ કાર્ડથી પોતાનો ડ્રેસ બનાવ્યો છે અને પહેર્યો છે. ઉર્ફીની ફેશન આજકાલ જોખમી અને ખતરનાક બની રહી છે. ચેન, બ્લેડથી બનેલા કપડા ઉપરાંત હવે ઉર્ફી જાવેદ સિમ કાર્ડમાંથી બનાવેલો ડ્રેસ પહેરી ધૂમ મચાવી છે. આ ડ્રેસ પહેરીને ઉર્ફીએ સોશિયલ મીડિયા પર પોઝ આપ્યો હતો.

- Advertisement -

ડ્રેસ વેચીને લાખો રૂપિયાની છેતરપિંડી

ઉર્ફી જાવેદે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં નેટફ્લિક્સની સીરિઝ ‘જમતારા 2’ના ડિઝાઈનર્સ તેમને સિમ કાર્ડથી બનેલા ડ્રેસ વેચીને લાખો રૂપિયાની છેતરપિંડી કરે છે. આ વીડિયોને શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, “બ્રેકિંગ ન્યૂઝ, શું ઉર્ફી જાવેદ સાથે છેતરપિંડી થઈ છે. હવે દરેકનો નંબર આવશે.”

- Advertisement -

ઉર્ફીના ઘરે પોલીસ આવી, કહ્યું બધા સિમ સ્કેમ છે

ડ્રેસ ભલે વિચિત્ર હોય, પરંતુ ઉર્ફી આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તસવીરમાં તમે જોઈ શકો છો કે ઉર્ફી જાવેદે ક્રોપ ટોપ અને શોર્ટ સ્કર્ટ પહેરેલ છે. આ આઉટફિટ લગભગ 2 હજાર સિમ કાર્ડને ચોટાડીને બનાવવામાં આવેલ છે. વીડિયોમાં જ્યારે ઉર્ફી આ પોશાક પહેરીને સેલ્ફી ક્લિક કરે છે, ત્યારે અચાનક તેના ઘરે પોલીસ આવે છે અને તેને કહે છે કે, તે બધા સિમ સ્કેમ છે.

લુક અને ફેશન ક્રિએટિવિટીને કારણે હંમેશા ચર્ચામાં રહે છે ઉર્ફી જાવેદ

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર ઉર્ફી જાવેદ પોતાના લુક અને ફેશન ક્રિએટિવિટીને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેણીની ડ્રેસિંગ સેન્સને ઘણી વખત ટ્રોલ કરવામાં આવે છે, પરંતુ ઉર્ફી ટ્રોલર્સ પર વધુ ધ્યાન આપતી નથી અને નવા વિચારો સાથે ઇન્સ્ટા પર ફોટા અને વિડિયો અપલોડ કરે છે.



Source link

- Advertisement -
RELATED ARTICLES

VIDEO : ઉર્ફી જાવેદની એરપોર્ટ પર ખુશનુમા અદા, નવા લુકમાં આપ્યા પોઝ

નવા લુક સેન્સ માટે જાણીતી ઉર્ફી જાવેદની વધુ એક કાતિલ અદાથી ચાહકોના હોશ ઉડ્યા ઉર્ફી જાવેદે ફ્લાવર ડિઝાઈનની બ્રાલેટ સાથે ડેનિમ શોર્ટ સ્કર્ટમાં એરપોર્ટ પર...

મૌની રોયે જાળીદાર ડ્રેસનો ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થયો

મૌની રોયની થ્રોબેક તસવીરો ઈન્ટરનેટ સેન્સેશનમૌની રોય જાળીદાર ટોપ અને સ્કર્ટમાં જોવા મળી મૌનીએ હાલમાંજ બ્રહ્માસ્ત્રમાં તેની એક્ટિંગથી લોકોના દિલ જીત્યામૌની રોય તાજેતરમાં આલિયા ભટ્ટ...

શાહરૂખ ખાને શર્ટલેસ તસવીર શેર કરી, લખ્યુ સુંદર કેપ્શન

શાહરુખનો ફોટો બન્યો ઈન્ટરનેટ સેન્સેશનઆવતા વર્ષે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે આ ફિલ્મમસ્ક્યુલર બોડી અને લાંબા વાળમાં કિંગ ખાનનો લુક ફેન્સને પસંદ આવ્યો બોલિવૂડનો બાદશાહ શાહરૂખ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!