Saturday, October 1, 2022
Home Gujarat Video: અમદાવાદની મેટ્રો રેલના એક્સલુઝિવ દ્રશ્યો સામે આવ્યા

Video: અમદાવાદની મેટ્રો રેલના એક્સલુઝિવ દ્રશ્યો સામે આવ્યા

અમદાવાદ મહાનગરમાં મેટ્રો સવારી કરી શકાશે. જેમાં મેટ્રો રેલના એક્સલુઝિવ દ્રશ્યો સામે આવ્યા છે. તેમાં 30 સેકન્ડમાં મેટ્રો રેલ સાબરમતી નદી પાર કરે છે. જેમાં વડાપ્રધાન મોદી 30 સપ્ટેમ્બરે મેટ્રો રેલને લીલી ઝંડી આપશે. તથા થલતેજથી વસ્ત્રાલ સુધીનો રૂટ શરૂ થશે. તેમજ દરેક સ્ટેશને મેટ્રો 30 સેકન્ડ સુધી ઉભી રહેશે.

- Advertisement -

વસ્ત્રાલથી થલતેજ સુધી મેટ્રોરેલમાં 17 સ્ટેશન રહેશે. જેમાં અંદાજિત 5થી 25 રૂપિયા સુધી મેટ્રોનું ભાડુ રહેશે. તથા મેટ્રોનો પ્રથમ ફેજ બનીને તૈયાર થઈ ગયો છે. તેમાં સ્ટેશન પર અલગ અલગ થીમો બનાવવામાં આવી છે. અમદાવાદની શાન ગણાતી તમામ જગ્યાઓએ વોલપેન્ટિંગ કરવામાં આવી છે. જેમાં રિવરફ્રન્ટ, ગાંધી આશ્રમ, ગ્રામીણ મહિલાઓના પેન્ટિંગ કરવામાં આવ્યા છે. 21 કિમીના રૂટ પર મેટ્રોટ્રેન નિકળશે. જેમાં સાબરમતી નદી પર મેટ્રોટ્રેન પસાર થતા નયનરમ્ય નજારો જોવા મળશે. વર્ષ 2015માં મેટ્રોટ્રેનનો પ્રથમ પિલર વસ્ત્રાલમાં નાખવામાં આવ્યો હતો.

Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!