Saturday, October 1, 2022
Home International VIDEO: ચીનની 42 માળની ઈમારતમાં લાગી જ્વાળામુખી જેવી આગ

VIDEO: ચીનની 42 માળની ઈમારતમાં લાગી જ્વાળામુખી જેવી આગ

  • ચીનના ચાંગ્શા શહેરમાં આગની ઘટના
  • 218 મીટરની આ ઈમારત વર્ષ 2000માં બની હતી
  • ઈમારતમાં ટેલિકોમ કાર્યાલય પણ કાર્યરત હોવાની માહિતિ

ચીનના હુનાન પ્રાંતની રાજધાની ચાંગ્શા શહેરમાં એક ગગનચુંબી ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહ્યો છે. એક અહેવાલ મુજબ, મધ્ય ચીનના શહેર ચાંગશામાં શુક્રવારે એક ગગનચુંબી ઈમારતમાં આગ લાગી હતી, પરંતુ હજુ સુધી જાનહાનિનો આંકડો જાણી શકાયો નથી.

- Advertisement -

આગે ધારણ કર્યું હતું વિકરાળ રૂપ

મળતી માહિતી મુજબ 218-મીટર (715 ફૂટ) ઇમારત 2000 માં પૂર્ણ થઈ હતી. આગની આ ઘટના શુક્રવારે મધ્ય ચીનના શહેર ચાંગ્શામાં બની હતી. બિલ્ડીંગમાં લાગેલી ભીષણ આગને કારણે અનેક ડઝન માળ તેની લપેટમાં આવી ગયા હતા અને તેણે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું. સ્થળ ઉપર આસપાસના વિસ્તારોમાં ધુમાડાના કાળા વાદળો છવાયા હતા.

- Advertisement -

ફાયર ફાઈટરની ટીમો ઘટના સ્થળે

મળતી માહિતી અનુસાર આ ઈમારતમાં સરકારી ટેલિકોમ કંપની ચાઈના ટેલિકોમનું કાર્યાલય હતું. આગની જાણ થતા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ બહુમાળી ઈમારત સંપૂર્ણપણે રાખ થઈ ગઈ હતી, અગ્નિશમન દળના જવાનોએ ઘટનાસ્થળે આગ ઓલવવાનું અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. આ ભીષણ આગની ઝપેટમાં કેટલા લોકો આવ્યા છે તે હજુ સુધી માહિતી નથી. 



Source link

- Advertisement -
RELATED ARTICLES

યુક્રેનનાં કિવમાં સામાન્ય નાગરિકો પર રશિયાનો હુમલો, 25ના મોત

વાહનોને પંચર કરવામાં આવ્યા હતાઆ હુમલા માટે યુક્રેનિયન દળોને જવાબદાર ઠેરવ્યા હતા ઝાપોરિઝ્ઝિયા શહેરનો વિસ્તાર એક મુખ્ય "ટ્રાન્ઝીટ પોઈન્ટ" યુક્રેનના નાગરિકના વાહનોનો કાફલો શુક્રવારે શહેરમાં...

રિસર્ચઃ શું આંગળીની લંબાઈનું પણ છે જાતીય સંબંધ સાથે કનેક્શન?

લેસ્બિયન મહિલાઓની આંગળી વચ્ચેનું અંતર વધુ પુરુષોમાં બીજી અને ચોથી આંગળી વચ્ચે હોય છે વધુ જગ્યા મહિલાઓની રિંગ ફિંગર અને તર્જની આંગળીની લંબાઈમાં અંતર હોય છે આર્કાઈવ...

આ ધર્મમાં નથી યુવતીઓને ક્યારેય વાળ કપાવવાની પરમિશન! મનાય છે ગુનો

આ નિયમોનું પાલન લાંબા સમયથી ચાલી રહ્યું છે મહિલાઓ ફક્ત ઘરની અંદર જ વાળ ખોલી શકે છે કોઈ મહિલા ભૂલથી પણ વાળ કાપે તો તેને પાપ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!