Monday, September 26, 2022
Home Gujarat જગન્નાથ મંદિર લેન્ડ જેહાદ બનતું હોવાનો VHPનો આક્ષેપ

જગન્નાથ મંદિર લેન્ડ જેહાદ બનતું હોવાનો VHPનો આક્ષેપ

  • મંદિરની કરોડો રૂપિયાની જમીન મુસ્લિમને વેચવા મૂદ્દે સર્જાયો છે વિવાદ
  • જગન્નાથ મંદિરના વિવાદ પર ચેરિટી કમિશનમાં કરાઈ હતી અરજી
  • જમીન કૌભાંડ મુદ્દે લડત આપતા ધમકી મળી હોવાનો આક્ષેપ

અમદાવાદનું પ્રસિદ્ધ જગન્નાથ મંદિર જમીન વેચવાના મુદ્દે વિવાદમાં આવ્યું છે. જગન્નાથ મંદિરની જમીન મુસ્લિમને વેચાણ કરવામાં આવતા મંદિર ટ્રસ્ટ વિરુદ્ધ વિશ્વ હિંદુ પરિષદે વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ જગન્નાથ મંદિર લેન્ડ જેહાદ બનતું હોવાનો VHPના કાર્યકર્તા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. આથી VHPના કાર્યકર્તાને ગળું કાપી નાખવાની ધમકી મળી હતી.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે જગન્નાથજી મંદિરના જમીન વેચાણ વિવાદ પર ચેરિટી કમિશનમાં અરજી કરાઈ હતી. જે બાદ ચેરીટિ કમિશનની અરજીમાં મંદિરની જમીન કોઈ મુસ્લિમને વેચાણ થયાનો ખુલાસો થયો હતો. આથી વિશ્વ હિંદુ પરિષદે આ બાબતે વાંધો ઉઠાવ્યો હતો.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવ નવરાત્રિનો આજથી શુભારંભ

બે વર્ષ બાદ તહેવારની છેલ્લી ઘડીની ભીડે બજારમાં રોનક જમાવી, ખેલૈયાઓનું કીડિયારું ઊમટયુંલૉ-ગાર્ડન અને માણેકચોકમાં ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં  ચૂંદડી સહિત પૂજાપાની ખરીદી ખૂલી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!