Wednesday, September 28, 2022
Home Sports કઝાકિસ્તાનને 2-1થી હરાવી અમેરિકા ક્વાર્ટર ફાઇનલમાં

કઝાકિસ્તાનને 2-1થી હરાવી અમેરિકા ક્વાર્ટર ફાઇનલમાં

  • ટોમી પોલ-ટેલર ફિટ્ઝેનો સિંગલ્સ મેચોમાં વિજય
  • પોલે મિખાઇલ કુકુશિનને 6-1, 6-4થી પરાજય આપ્યો
  • ટેલરે એલેકઝાન્ડર બુબલિકને 7-6(6), 1-6, 6-3થી હરાવ્યો

ટોમી પોલ અને ટેલર ફિટ્ઝે પોતાની સિંગલ્સ મેચોને વિરોધાભાસી અંદાજમાં વિજય હાંસલ કરતા અમેરિકાએ કઝાકિસ્તાનને 2-1થી હરાવીને ડેવિસ કપ ફાઇનલ્સ ટેનિસ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.

- Advertisement -

સર્બિયાએ કોરિયાને 2-1થી હરાવ્યું

પોલે મિખાઇલ કુકુશિનને 6-1, 6-4થી તથા ટેલરે એલેકઝાન્ડર બુબલિકને 7-6 (6), 1-6, 6-3થી હરાવ્યો હતો. જર્મનીના હેમ્બર્ગમાં રમાયેલા ગ્રૂપ-સીના મુકાબલામાં ઓસ્ટ્રેલિયા સામે પ્રારંભિક મુકાબલો ગુમાવ્યા બાદ ફ્રાન્સને 2-1થી હરાવ્યું હતું. રિચાર્ડ ગાસ્કેટે જેસન કુબલર સામે 6-2, 6-4થી હરાવ્યો હતો. એલેક્સ ડી મિનોરે બેન્ઝામિન બોન્ઝીને 6-3, 1-6, 6-4થી હરાવીને સ્કોર 1-1થી સરભર કર્યો હતો. ડબલ્સ મુકાબલામાં મેથ્યૂ એબડેન અને મેક્સ પુર્સેલની જોડીએ ઓસ્ટ્રેલિયાને વિજય અપાવ્યો હતો. સર્બિયાએ કોરિયાને 2-1થી હરાવ્યું હતું.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રોએશિયા, ઇટાલી, નેધરલેન્ડ્સ નેશન્સ લીગની સેમિફાઇનલમાં

2022ના વર્લ્ડ કપ પહેલાં તમામ ટીમો છેલ્લી મેચ રમી ઇંગ્લેન્ડ રેલિગેટ થયું નેશન્સ લીગમાં ફ્રાન્સની ટીમ સામે ડેનમાર્કે 2-0થી વિજય મેળવ્યો હતો. સતત બીજી...

વિમેન્સ વન-ડે રેન્કિંગમાં હરમનપ્રીત ટોપ-5માં, મંધાનાને પણ ફાયદો થયો

ભારતની ખેલાડીઓને રેન્કિંગમાં ફાયદો થયો મંધાના છઠ્ઠા ક્રમે પહોંચી ચાર્લી ડીનને 24 ક્રમાંકનો ફાયદો થયો ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન બીજી વન-ડેમાં અણનમ 143 રનની આક્રમક ઇનિંગ રમનાર ભારતીય...

ભારતે ન્યુઝીલેન્ડનો કર્યો વ્હાઈટવોશ, સંજુ સેમસને આફ્રિકા શ્રેણી પહેલા કર્યો કમાલ

ભારત-Aએ ODI શ્રેણીમાં ન્યુઝીલેન્ડ-Aને 3-0થી હરાવ્યું સંજુ સેમસને ન્યુઝીલેન્ડ-A સામે સૌથી વધુ 120 રન બનાવ્યા આફ્રિકા શ્રેણી માટે સંજુ સેમસને પોતાનો દાવો મજબૂત કર્યો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!