Wednesday, September 28, 2022
Home Gujarat માસ CL પરના શિક્ષકોનો ખુલાસો સ્વીકારવા સંઘનો શિક્ષણમંત્રીને પત્ર

માસ CL પરના શિક્ષકોનો ખુલાસો સ્વીકારવા સંઘનો શિક્ષણમંત્રીને પત્ર

  • શિક્ષક સંઘના હોદ્દેદારોએ હવે શિક્ષકોને વહાલા થવાનો પ્રયાસ
  • સંઘના આદેશની વિરુદ્ધમાં જઈ શિક્ષકો માસ સીએલ પર ઊતરતાં હોદ્દેદારોમાં ફફડાટ
  • જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો બાબતે આપવામાં આવ્યો

જૂની પેન્શન યોજનાની માગ સાથે 17મી સપ્ટેમ્બરના રોજ રાજ્યના 90 ટકાથી વધુ શિક્ષકો માસ સીએલ પર ઉતર્યાં હતા. જેના સંદર્ભે શિક્ષણ વિભાગે તમામ જિલ્લાઓમાં સુચના આપી હતી કે, માસ સીએલ પર ઉતરેલા શિક્ષકો પાસે ખુલાસો માગી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે. બીજી તરફ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે માસ સીએલનો કાર્યક્રમ મોકુફ રાખ્યો હતો તેમ છતાં શિક્ષકો માસ સીએલ પર ઉતર્યાં હોવાથી પોતાનો હોદ્દો જોખમમા આવી જશે તેવો ફફડાટ સંઘના હોદેદારોને થવા લાગ્યો છે. જેથી હવે સંઘના હોદ્દેદારો દ્વારા શિક્ષકોને વ્હાલા થવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. જેના પ્રથમ તબક્કે માસ CL પરના શિક્ષકોનો ખુલાસો ગ્રાહ્ય રાખવા સંઘ દ્વારા શિક્ષણમંત્રીને પત્ર પાઠવવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા 17 સપ્ટેમ્બરના રોજ માસ સીએલનો કાર્યક્રમ જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો બાબતે આપવામાં આવ્યો હતો.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

મેમનગરમાં બે દિવસ પહેલાં બનેલા રોડનો ડામર ફક્ત પેનથી ઊખડી ગયો

સળંગ ફૂટપાથ બનાવતા સોસાયટીના રહીશોને હાલાકીનબળી ગુણવત્તા, વ્યાપક ભ્રષ્ટાચારનો વિપક્ષી નેતાનો આક્ષેપ AMC દ્વારા VVIPના આગમન વેળા રાતોરાત રોડ બનાવી દેવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!