Wednesday, September 28, 2022
Home Gujarat Surat સુરતનાં રાંદેર ઝોનમાં વધુ બે પાર્ટી પ્લોટને ડેવલપ કરાશે

સુરતનાં રાંદેર ઝોનમાં વધુ બે પાર્ટી પ્લોટને ડેવલપ કરાશે

સુરત મ્યુનિ.ના રાંદેર ઝોનમાં 3.91 કરોડ ના ખર્ચે વધુ બે પાર્ટી પ્લોટને ડેવલપ કરવા માટે સુરત મ્યુનિ.ના રાદેર ઝોનમાં ટી.પી.16 માં સ્પોર્ટસ કલબની બાજુમાં નિશાલ આર્કેડની ગલીમાં, ફા.પ્લોટ નં.110 અને 111 ખાતે પાર્ટી પ્લોટ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું

સુરતના મધ્યમ વર્ગના લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સુરત મ્યુનિ. તંત્ર દ્વારા કોમ્યુનીટી હોલ અને પાર્ટી પ્લોટ બનાવવાની કાગીરી કરી રહી છે. આગામી દિવસોમાં સુરત મ્યુનિ.ના રાંદેર ઝોનમાં 3.91 કરોડ ના ખર્ચે વધુ બે પાર્ટી પ્લોટને ડેવલપ કરવા માટે સુરત મ્યુનિ.ના રાદેર ઝોનમાં ટી.પી.16 પાલ માં સ્પોર્ટસ કલબની બાજુમાં નિશાલ આર્કેડની ગલીમાં, ફા.પ્લોટ નં.110 અને 111 ખાતે પાર્ટી પ્લોટ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ પાર્ટી પ્લોટ રૂ.1.99 કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવશે. આ ઉપરાંત રાંદેર ઝોનમાં જ ટી.પી.સ્કીમ નં.44 જહાંગીરાબાદ, ફા.પ્લોટ નં.72 ખાતે પાર્ટી પ્લોટ બનાવવા માટે આયોજન કરવામા આવ્યું છે.

- Advertisement -

આ પાર્ટી પ્લોટ માટે રૂ.1.92 કરોડના ખર્ચનો અંદાજ છે. આ બન્ને પાર્ટી પ્લોટને ડેવલપ કરવા માટેની કામગીરી સોંપવા સ્થાયી સમિતિમાં નિર્ણય કરાશે.

સુરતમાં અનેક ખાનગી પાર્ટી પ્લોટ અને વાડીઓ છે પરંતુ તેની સામે પાલિકાના પાર્ટી પ્લોટ અને કોમ્યુનીટી હોલ લોકોને ઘણાં જ સસ્તા પડી રહ્યાં છે. સુરતના ગરીબ અને મધ્યમ વર્ગાના લોકો માટે પાર્ટી પ્લોટ અને કોમ્યુનીટી હોલ આર્શિવાદ હોવાથી પાલિકા તંત્ર દરેક ઝોનમાં આ પ્રકારની સુવિધા વધારી રહી છે
- Advertisement -
RELATED ARTICLES

રાજસ્થાનનાં અનુ.જાતિના વિદ્યાર્થીનાં મોતનો પડઘો ગુજરાતમાં પણ પડ્યો

રાજસ્થાનનાં અનુ.જાતિના વિદ્યાર્થીનાં મોતનો પડઘો ગુજરાતમાં પણ પડ્યો સ્કૂલમાં પાણી પીવા મામલે એક સ્વર્ણ શિક્ષકે માર મારવાની ઘટનામાં વિદ્યાર્થીનું મોત ડો.બાબા સાહેબ આંબેડકર યુવક...

સુરતમાં હપ્તાખોરી ખુલ્લી પાડનાર એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો! લાકડી વડે ફટકારતો વિડિઓ વાયરલ

સુરતમાં આજે એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો થયો હતો અને આ ઘટનાથી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કેવી છે તે ખુલ્લી પડી હતી. આ બનાવ...

ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૩૫.૪૫ ફૂટ ઉપર પહોંચી,૧૨ ગેટ ૯ ફૂટ ઓપન કરાયા

ઉકાઇ ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક ઉપલબ્ધ બનતા આજે એટલે તા.૧૨મી ઓગસ્ટ નારોજ બપોરે ૧૨ કલાકે ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૩૫.૪૫ ફૂટ ઉપર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!