Tuesday, September 27, 2022
Home Science - Tech ટ્વિટર લઇને આવ્યું વોટ્સએપ શેરિંગ બટન

ટ્વિટર લઇને આવ્યું વોટ્સએપ શેરિંગ બટન

ટ્વિટર સમયાંતરે પોતાના ફીચરમાં નવું ઉમેરતું રહે છે. હવે ટ્વિટરે ટ્વીટ શૅર કરવા માટેનું એક નવું ફીચર પ્રસ્તુત કર્યું છે, જેને તમે સીધું વોટ્સએપ પર ટ્વીટ કરી શકો છો. ટ્વિટરે ભારતમાં ટ્વીટ શૅર કરવા માટેની નવી રીતનું ટેસ્ટિંગ ચાલુ કરી દીધું છે. કંપની ભારતમાં કેટલાક પસંદગીના યૂઝર્સ માટે એક નવું વોટ્સએપ શેરિંગ (WhatsApp Sharing) બટન રોલઆઉટ કરી રહી છે જે સીધું વોટ્સએપ દ્વારા પોતાના કોન્ટેક્ટ્સની સાથે એક ટ્વીટ શૅર કરવાનુ ફીચર આપશે. આ ફીચરને લઇને ટ્વિટરે એક પોસ્ટમાં જણાવ્યું છે કે, ‘તમારામાંથી કેટલાક લોકોને વોટ્સએપ શૅર આઇકન દેખાઇ શકે છે અને જો તમે તે કરી શકો છો તે અમને જણાવો કે તમે શું વિચારી રહ્યા છો.’ ટૂંકમાં, હવે ટ્વીટ શૅર કરવા માટે બટન બદલાઇ ગયું છે. તેનાથી યૂઝર્સ કોઇ પણ ટ્વીટને બુકમાર્ક કરી શકે છે ને તેની લિંકની કોપી કરી શકે છે. યૂઝર્સના સ્માર્ટફોન પર ઉપલબ્ધ અન્ય એપ્સના માધ્યમથી શૅર કરી શકે છે. અલબત્ત, હવે કંપની એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે જે શૅર બટનને એક નવા વોટ્સએપ આઇકનની સાથે બદલી લે છે જેનાથી યૂઝર્સ સીધું મેસેજિંગ એપમાં ટ્વીટ શૅર કરી શકે છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

વોટ્સએપ પર તમને કોણે કર્યા છે બ્લોક, જાણો આ ટ્રિક પરથી

વોટ્સએપ પર બ્લોક કરવાની અનેક ટિપ્સમેસેજ કરવા પર નહીં દેખાય ડબલ ટિકનહીં કરી શકો વોટ્સએપ કોલઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પ્લેટફોર્મ પર ઘણી ઉપયોગી સુવિધાઓ...

ડિજિટલ ફૂટપ્રિન્ટ ઘટાડવાના સાત ઉપાય

આજના સમયમાં ઈન્ટરનેટ તમામ વર્ગની વ્યક્તિ માટે એક પ્રાથમિક જરૂરિયાત બની ચૂક્યું છે, એક વાર કદાચ જમવાનું નહીં મળે તો ચાલશે પણ ડેટા કનેક્શન...

ચાર્જર વગર જ ચાર્જ થતી અદ્ભુત ટેક્નોલોજી

નજીકના સમયમાં હવાથી પણ ચાર્જ થશે સ્માર્ટફોન Wardenclyff Tower જેને Tesla Tower થી પણ ઓળખવામાં આવે છે. તેનું નિર્માણ Nikola Teslaએ વર્ષ 1901માં લોન્ગ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

ફ્લોપ કેએલ રાહુલના સમર્થનમાં આવ્યા સુનીલ ગાવસ્કર, કરી પ્રશંસા

એશિયા કપ-ઓસ્ટ્રેલિયા સામે કેએલ રાહુલ રહ્યો ફ્લોપ રહ્યો રાહુલે ટીમ માટે પોતાની વિકેટનું બલિદાન આપ્યું: ગાવસ્કર રાહુલ તે જ કરી રહ્યો હતો જે ટીમ કરાવવા માંગે...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!