Saturday, October 1, 2022
Home Life-Style ચહેરા પરની ડેડ સ્ક્રીન હટાવવા અજમાવો 4 ઘરેલૂ નુસખા

ચહેરા પરની ડેડ સ્ક્રીન હટાવવા અજમાવો 4 ઘરેલૂ નુસખા

  • ધૂળ-માટી અને ગંદગીના કારણે સ્કીન થાય છે ખરાબ
  • સમયાંતરે સ્ક્રીનનું સ્ક્રબિંગ કરવાની રહે છે જરૂર
  • કોફી, ગ્રીન ટી, મધ અને બદામનું સ્ક્રબ કરો ટ્રાય

સ્કીનને ચમકદાર બનાવી રાખવા અને તેને યોગ્ય રીતે સાફ કરવાનું પણ જરૂરી છે. સ્કીનકેયરમાં ક્લિંઝિંગ, ટોનિંગ અને મોઈશ્ચરાઈઝરની સાથે જ સ્ક્રબિંગ જરૂરી છે. બદલાતી સીઝનમાં ધૂળ-માટી અને ગંદગીના કારણે સ્કીન પર ડેડ સેલ્સ જમા થાય છે. જેના કારણે સ્કીનની ચમક ખોવાઈ જાય છે અને સાથે સ્કીન ડલ જોવા મળે છે. સમયાંતરે સ્કીનને સ્ક્રબિંગ કરવાની જરૂર રહે છે. તો જાણો સરળતાથી સ્કીનને કઈ રીતે સાફ કરવી.

- Advertisement -

કોફી સ્ક્રબ

સામગ્રી

  • કોફી
  • ગરમ પાણી
  • નારિયેળનું તેલ

સૌ પહેલા એક બાઉલમાં કોફી અને ગરમ પાણી મિક્સ કરો અને ચમચીથી હલાવો. હવે નારિયેળ તેલ મિક્સ કરો જેથી કંસિસ્ટન્સી યોગ્ય છે તો તેને ચહેરા પર લગાવો. અને સ્ક્રબ ઘસો.

મધ સ્ક્રબ

- Advertisement -

સામગ્રી

  • બ્રાઉન શુગર
  • નારિયેળ તેલ
  • મધ

સૌ પહેલા બાઉલમાં બ્રાઉન શુગર, નારિયેળ તેલ અને મધ મિક્સ કરો અને સારી રીતે મિક્સ કરો. જ્યારે તેની કંસિસ્ટન્સી યોગ્ય છે તો સ્ક્રબને કંટેનરમાં મિક્સ કરો.

બદામ સ્ક્રબ

સામગ્રી

  • ખાંડ
  • બદામનું તેલ

બંને વસ્તુને સારી રીતે મિક્સ કરો અને પછી કંટેનરમાં સ્ટોર કરો.

ગ્રીન ટી સ્ક્રબ

સામગ્રી

  • ટી બેગ્સ
  • ગરમ પાણી
  • બ્રાઉન શુગર
  • નારિયેળનું તેલ

ટી બેગ્સને ગરમ પાણીમાં નાંખો અને ઠંડુ થવા દો. એક બાઉલમાં બ્રાઉન શુગર અને નારિયેળ તેલની સાથે ઠંડી ગ્રીન ટી મિક્સ કરો. 

Source link

- Advertisement -
RELATED ARTICLES

ખરતાં વાળની સમસ્યા થશે ઓછી, કરો આ એક તેલનો ઉપયોગ

બદલાતી લાઇફસ્ટાઇલથી ખરે વાળએરંડાનું તેલ છે એકદમ ફાયદાકારકખોડાની મુશ્કેલીથી મળશે રાહતવાળ મહિલાઓની સુંદરતામાં વધારો કરે છે. પરંતુ ખરાબ આહાર અને બદલાતી લાઇફસ્ટાઇલના કારણે વાળ...

પુરી બનશે ફુલેલી અને ક્રિસ્પી, ફોલો કરો આ Kitchen Tips

પુરી સ્વાદિષ્ટ બનાવવા ફોલો કરો કિચન ટિપ્સલોટ બાંઘતા સમયે ઉમેરો ઘીસોજીનો ઉપયોગ કરવાથી બનશે ક્રિસ્પીતમે ઘણી વખત ખાવાનું બનાવો છો તો પરંતુ તે સ્વાદિષ્ટ...

જિદ્દીમાં જિદ્દી સિલિન્ડરના ડાઘ ટાઇલ્સ પરથી થશે દૂર, કરો આ ઉપાય

સિલિન્ડરના ડાઘ રસોડાના ફ્લોર લાગે છે ગંદાકેરોસીનમાં પાણી ઉમેરીને ડાઘ કરો દૂરઘરમાં પડેલી ટૂથપેસ્ટ પણ છે ઉપયોગીમોટાભાગના ઘરોમાં એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ રસોઈ માટે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!