Wednesday, September 28, 2022
Home Sports આજના દિવસે યુવરાજે T20 વર્લ્ડ કપમાં 6 બોલમાં 6 સિક્સર ફટકારી હતી

આજના દિવસે યુવરાજે T20 વર્લ્ડ કપમાં 6 બોલમાં 6 સિક્સર ફટકારી હતી

  • ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર બ્રોડની ફાસ્ટ બોંલીગ પર ફટકારી હતી
  • એક ઓવર પ્રહેલા એન્ડ્રુ ફ્લિન્ટોફ વચ્ચે બોલાચાલી થઈ હતી
  • 15 વર્ષ બાદ યુવીએ ખાસ ટ્વીટ કર્યું

15 વર્ષ પહેલા આ દિવસે યુવરાજ સિંહે સ્ટુઅર્ટ બ્રોડના 6 બોલમાં 6 સિક્સર ફટકારીને ખળભળાટ મચાવ્યો હતો. હવે 15 વર્ષ બાદ યુવીએ એક ખાસ ટ્વીટ કર્યું છે. યુવરાજે સોશિયલ મીડિયા પર એક વિડિયો શેર કર્યો છે જેમાં તે પોતાના દ્વારા ફટકારવામાં આવેલી 6 છગ્ગાની હાઈલાઈટ્સ જોઈ રહ્યો છે. યુવીએ આ પોસ્ટ શેર કરી અને લખ્યું, 15 વર્ષ પછી આ જોવા માટે આનાથી સારો પાર્ટનર ન મળી શક્યો હોત.

- Advertisement -

ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર બ્રોડની ફાસ્ટ બોંલીગ પર ફટકારી હતી

યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં તે પોતાના પુત્ર સાથેની હાઈલાઈટ્સ જોઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવીનો પુત્ર ખૂબ જ ધ્યાનથી ટીવી જોઈ રહ્યો છે. યુવરાજ દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

યુવરાજ સિંહ દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે 2007ના T20 વર્લ્ડ કપમાં યુવીએ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર બ્રોડ સામે 6 બોલમાં 6 સિક્સર ફટકારવાનું શાનદાર પ્રદર્શન કર્યું હતું.

- Advertisement -

6 બોલમાં 6 સિક્સર મારવા પાછળની વાર્તા જણાવતા યુવીએ કહ્યું કે, તે ઓવર પહેલા મારે અને એન્ડ્રુ ફ્લિન્ટોફ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેના કારણે મારો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. આ પછી ગુસ્સાથી ધ્રૂજતા યુવીએ આગામી ઓવરમાં 6 બોલમાં 6 સિક્સર ફટકારીને બ્રોડને હચમચાવી નાખ્યો હતો.



Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રોએશિયા, ઇટાલી, નેધરલેન્ડ્સ નેશન્સ લીગની સેમિફાઇનલમાં

2022ના વર્લ્ડ કપ પહેલાં તમામ ટીમો છેલ્લી મેચ રમી ઇંગ્લેન્ડ રેલિગેટ થયું નેશન્સ લીગમાં ફ્રાન્સની ટીમ સામે ડેનમાર્કે 2-0થી વિજય મેળવ્યો હતો. સતત બીજી...

વિમેન્સ વન-ડે રેન્કિંગમાં હરમનપ્રીત ટોપ-5માં, મંધાનાને પણ ફાયદો થયો

ભારતની ખેલાડીઓને રેન્કિંગમાં ફાયદો થયો મંધાના છઠ્ઠા ક્રમે પહોંચી ચાર્લી ડીનને 24 ક્રમાંકનો ફાયદો થયો ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન બીજી વન-ડેમાં અણનમ 143 રનની આક્રમક ઇનિંગ રમનાર ભારતીય...

ભારતે ન્યુઝીલેન્ડનો કર્યો વ્હાઈટવોશ, સંજુ સેમસને આફ્રિકા શ્રેણી પહેલા કર્યો કમાલ

ભારત-Aએ ODI શ્રેણીમાં ન્યુઝીલેન્ડ-Aને 3-0થી હરાવ્યું સંજુ સેમસને ન્યુઝીલેન્ડ-A સામે સૌથી વધુ 120 રન બનાવ્યા આફ્રિકા શ્રેણી માટે સંજુ સેમસને પોતાનો દાવો મજબૂત કર્યો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!