Friday, October 7, 2022
Home Gujarat આજે વિધાનસભામાં વિપક્ષ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરશે

આજે વિધાનસભામાં વિપક્ષ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરશે

  • વિધાનસભા સત્રનો બીજો અને અંતિમ દિવસ
  • સવારે 10 વાગે મળશે વિધાનસભાની બેઠક
  • ગુજરાત નગરપાલિકા સુધારા વિધેયક રજુ કરવામાં આવશે

આજે વિધાનસભાના ટુંકા સત્રનો બીજો અને અંતિમ દિવસ છે ત્યારે સવારે 10 વાગ્યે બેઠકની શરૂઆત થશે. જેમાં ટૂંકી મુદ્દતના પ્રશ્નથી કામકાજની શરુઆત કરવામાં આવશે. આજે વિપક્ષ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરશે અને ખાદ્યતેલના ભાવો અંકુશમાં રાખવાના પરેશ ધાનાણીના ટૂંકી મુદ્દતના પ્રશ્ન પર પણ ચર્ચા થશે.

- Advertisement -

ટૂંકી મુદ્દતના પ્રશ્ન બાદ આતારાંકિત પ્રશ્નોની યાદી મેજ પર મુકાશે. જે બાદ વિવિધ વિભાગો અને વિવિધ સમિતિઓના અહેવાલ પણ રજુ કરવામાં આવશે. વિધાનસભા ગૃહમાં આજે 3 વિધાયકો રજૂ થશે. જેમાં ગુજરાત નગરપાલિકા સુધારા વિધેયક, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સુધારા વિધેયક બીલ, ગુજરાત વિનિયોગ અધિનિયમો (રદ્દ કરવા બાબત) વિધેયક ગૃહમાં રજૂ થશે.

ધારાસભ્ય ઈંન્દ્રજિતસિંહ પરમાર છેલ્લા દિવસનો પ્રસ્તાવ લાવશે. છેલ્લા દિવસના પ્રસ્તાવ બાદ ગૃહમાં અતારાંકિત પ્રશ્નો અને તેના જવાબો મુકવામાં આવશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ઉત્તરકાશી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત, લોકો લાપતા

ઉત્તરકાશી હિમપ્રપાત દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત કુલ 30 બચાવ ટીમો સ્થળ પર તૈનાત 13 લોકો હજુ પણ લાપતા ઉત્તરકાશી હિમપ્રપાત (Uttarkashi Avalanche) દુર્ઘટનામાં અત્યાર સુધીમાં...

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!