Saturday, October 1, 2022
Home National ચંદીગઢ MMS કાંડમાં ત્રણની ધરપકડ | નવરાત્રિમાં વરસાદની શક્યતા નહીવત

ચંદીગઢ MMS કાંડમાં ત્રણની ધરપકડ | નવરાત્રિમાં વરસાદની શક્યતા નહીવત

ગુજરાતની વાત કરીએ તો સુરતના બહુ ચર્ચાસ્પદ ગ્રીષ્મા વેકેરિયા હત્યા કેસમાં દોષિત ફેનિલ ગોયાણીએ સુરત સેશન્સ કોર્ટના હુકમની સામે કરેલી અપીલ પર હાઈકોર્ટમાં સુનાવણી ટળી છે. આ સાથે ગુજરાતમાં નવરાત્રિમાં વરસાદની શક્યતા નહીવત રહેશે. આ સિવાય દેશમાં પંજાબના મોહાલીમાં સ્થિત ચંદીગઢ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓનો વાંધાજનક વીડિયો વાયરલ થવાના મામલામાં પંજાબ સરકારે કડક કાર્યવાહી કરી છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

- Advertisement -

દોષિત ફેનિલે ફાંસીની સજા સામે કરેલી અપીલ પર હાઈકોર્ટમાં સુનાવણી ટળી

સુરતના બહુ ચર્ચાસ્પદ ગ્રીષ્મા વેકેરિયા હત્યા કેસમાં દોષિત ફેનિલ ગોયાણીએ સુરત સેશન્સ કોર્ટના હુકમની સામે કરેલી અપીલ પર હાઈકોર્ટમાં સુનાવણી ટળી છે.

ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદની શક્યતા નહીવત

હાલ ગુજરાતમાં ચોમાસું અંતિમ તબક્કામાં છે ત્યારે હવામાન વિભાગે ચોમાસાને લઈને મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગે નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત હોવાનું જણાવ્યું છે.

- Advertisement -

રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વધ્યો, સપ્તાહમાં ડેન્ગ્યુના 18 કેસ નોંધાતા ફફડાટ

રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. આગલા સપ્તાહની સરખામણીએ ગત સપ્તાહમાં ડેન્ગ્યુના કેસમાં બમણો વધારો જોવાતા ફફડાટની લાગણી ફેલાય છે.

માલધારીઓ વિધાનસભા સત્રના દિવસે દૂધ હડતાલ કરશે

માલધારી મહાપંચાયત દ્વારા આગામી 21 સપ્ટેમ્બરના રોજ વિધાનસભા સત્રના દિવસે દૂધ હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. સરકારી કર્મચારીઓ બાદ હવે માલધારીઓએ સરકાર સામે પ્રશ્નોના નિવારણને લઈને બાંયો ચડાવી છે.

ચંદીગઢ યુનિવર્સિટી MMS કાંડમાં ત્રણની ધરપકડ, SITની થઇ રચના

પંજાબના મોહાલીમાં સ્થિત ચંદીગઢ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓનો વાંધાજનક વીડિયો વાયરલ થવાના મામલામાં પંજાબ સરકારે કડક કાર્યવાહી કરી છે.

રામજન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા આચાર્ય ધર્મેન્દ્રનું નિધન

હિન્દુ નેતા આચાર્ય સ્વામી ધર્મેન્દ્રનું નિધન થયુ છે. તેમણે સોમવારે સવારે રાજસ્થાનના જયપુરમાં અંતિમ શ્વાસ લીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આચાર્ય સ્વામી ધર્મેન્દ્ર છેલ્લા 1 મહિનાથી બીમાર હતા.

એલિઝાબેથ દ્વિતીયના અંતિમસંસ્કારનું, જાણો સમય પત્રક

મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે. આ દરમિયાન તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વિશ્વના વિવિધ દેશોના પ્રતિનિધિઓ લંડન પહોંચી ગયા છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ ચુકવવા નવી સિસ્ટમ અમલી બનશે

ફ્રોડ રોકવા આજથી ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ માટે ટોકન સિસ્ટમનો અમલ શરૂ કાર્ડ નંબર, એક્સ્પાયરી ડેટ, સીવી નંબર લીક ન થતાં ફ્રોડ પર બ્રેક લાગવાની આશા પીઓએસ,...

અશ્લીલ સામગ્રી પિરસતી 63 પોર્ન સાઇટ પર પ્રતિબંધ લગાવાયો

અત્યાર સુધીમાં કુલ 800થી વધુ પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવાયો સરકારે ઈન્ડિયન ISPsને આદેશ આપીને સાઈટ્સો બ્લોક કરી દીધી નવા આઈટી નિયમ 2021 હેઠળ તમામ વેબસાઈટ્સને...

300થી વધુ દવાઓ પર બારકોડ અથવા QR કોડ લગાવવાના આદેશની તૈયારી

ભારતમાં વેચાતો ફાર્મા સામાન 20 ટકા નકલી હોવાની અમેરિકાએ દાવો કર્યો હતો અમેરિકાએ ભારતને નકલી દવાઓની વધી રહેલી સમસ્યા વિશે ચેતવણી આપી હતી દવાઓના પેકેટ પર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!