Tuesday, September 27, 2022
Home Gujarat પોરબંદરમાં યુવાનની હત્યા મામલે ત્રણ આરોપીઓની ધરપકડ

પોરબંદરમાં યુવાનની હત્યા મામલે ત્રણ આરોપીઓની ધરપકડ

  • મિત્રો વચ્ચે પૈસાની લેતીદેતીમાં મનદુઃખ થતા કરી હત્યા
  • હત્યા મામલે ગઈકાલે 6 શખ્સો સામે નોંધાયો હતો ગુનો
  • રતનપર ગામના સ્મશાન પાસે યુવકનો મૃતદેહ મળ્યો હતો

પોરબંદરના રતનપર ગામના સ્મશાનના દરીયાકાંઠેથી એક માસ અગાઉ મળેલી કોહવાયેલી લાશ મામલે ગઈકાલે પોલીસે છ શખ્સો સામે હત્યાનો ગુન્હો નોંધ્યો હતો. જેમાંથી ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે.

- Advertisement -

પોરબંદરના રતનપર ગામે સ્મશાન પાસેના દરીયાકાંઠેથી તા. 19/08 ના રોજ છાયા વિસ્તારમાં રહેતા રાહુલ હેમંતભાઈ શાહનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.ફોરેન્સિક પીએમ માં તેની હત્યા થઇ હોવાનું સામે આવતા ભાઈ હર્ષલે રાહુલના મોત અંગે અમિત જેઠવા, રાજુ કારા ઓડેદરા, ભાવિન ઉર્ફે ચકકરડી જય બલાટ, રાણો ઉફે રેણીયો, માલદે ઉર્ફે જગીરો સામે પોતાના ભાઈની પથ્થરોના ઘા મારી હત્યા નીપજાવી દરિયામાં ફેંકી દેવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરતા 6 આરોપી પૈકી 3 આરોપીઓ માલદે ઉર્ફે જગીરો, જય બલાટ અને અમિત જેઠવાને બાતમીના આધારે ઝડપી લીધા છે.

- Advertisement -

આ અંગે ડી.વાય.એસ.પી. રીના રાઠવાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે પૈસાની લેતીદેતી બાબતે રાહુલ ની હત્યા થઇ છે મૃતક અને આરોપીઓ જુના મિત્રો જ હતા અને હત્યાના બનાવની જગ્યાએ પણ પૈસાની ઉઘરાણીને લઈને જ બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં રાહુલના માથાના તેમજ પગના ભાગે પથ્થરના ઘા ઝીંકી મોત નિપજાવાયું હતું. ઝડપાયેલ આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ગુન્હા નોંધાયેલ હોવાનું જણાવ્યું હતું.

Source link

- Advertisement -
RELATED ARTICLES

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

NCP નેતા છગન ભૂજબલનું વિવાદાસ્પદ નિવેદન, મા સરસ્વતીને લઇને વિવાદ

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા છગન ભુજબલ વિવાદોમાં ફસાયા મા સરસ્વતીને લઇને કરેલા નિવેદનને કારણે ચર્ચામાં છગન ભુજબળે શાળાઓમાં સરસ્વતીજીના ફોટો અને પૂજા પર સવાલ...

ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCGમાં થશે મુકાબલો એક સાથે એક લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ શકશે મેચ ભારત અને પાકિસ્તાન...

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!