Monday, September 26, 2022
Home Gujarat Bhavnagar પેટ્રોલ-ડીઝલ નથી : ગુજરાતમાં પણ અનેક જગ્યાએ લાગ્યા બોર્ડ

પેટ્રોલ-ડીઝલ નથી : ગુજરાતમાં પણ અનેક જગ્યાએ લાગ્યા બોર્ડ

ગારીયાધારમાં પેટ્રોલ ડીઝલની તંગીના કારણે વાહનચાલકોને ભારે હાલાકી

હાલ સંપૂર્ણ ગુજરાતમાં અને ગુજરાતના મોટાભાગના શહેરોમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે પેટ્રોલ-ડીઝલ ની કમી વર્તાઇ રહી છે જેના કારણે મોટાભાગના પેટ્રોલ પંપ બંધ હાલતમાં છે.

ભાવનગર જિલ્લાનાં પણ લગભગ બંધ હાલતમાં હોય આવા સમયે ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં શહેરી વિસ્તારોની માફક પેટ્રોલ ડીઝલ ખૂટતા લોકો વાહન દોરવતા નજરે ચડ્યા હતા.

- Advertisement -

ત્યારે વાહન ચાલકોને ક્યાંકને ક્યાંક ભારે હાલાકી પડી રહી હોય ત્યારે વાહન ચાલકોએ આ બાબતને સરકાર સમક્ષ ટીકા કરી હતી અને આ પેટ્રોલ પમ્પ ની કૃત્રિમ તંગીને લઈને વાહન ચાલકો રોષે ભરાયા હતા.

આમ ગારિયાધાર તાલુકામાં વાહનચાલકોને ભારે હાલાકી પડી છે ત્યારે કાર્ય દર્શાવવામાં વાહનચાલકો સરકાર સમક્ષ ઉગ્રતાથી ચર્ચા કરી રહ્યા છે કે બે દિવસ અગાઉ જ કલેકટર દ્વારા એવું નિવેદન આપ્યું હતું કે ભાવનગરમાં કોઈ પણ સ્થળ ઉપર પેટ્રોલ-ડીઝલ ની કમી નથી.

ત્યારે આ કુત્રિમ ગમે ત્યાંથી ઊભી કરાઈ આ બાબતને જોતા મોટો સવાલ એ ઉભો થાય કે આ કૃતિમ કમી ક્યારે દૂર થશે.

- Advertisement -
RELATED ARTICLES

જમીઅત ઉલમાએ હિન્દ – ભાવનગર દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન

જમીઅત ઉલમાએ હિન્દ - ભાવનગર શાખા દ્વારા ઝિક્રા મેટરનીટી હોમ ના સહયોગ થી ધોબી સોસાયટી ખાતે ધોબી જમાતખાના માં તારીખ ૨૬ ને રવિવારે સવારે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

પાકિસ્તાનના મંત્રી મરિયમ ઔરંગઝેબની લંડનમાં બેઇજ્જતી મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના સૂચના-પ્રસારણ મંત્રી કોફી શોપમાં થઇ ભારે બેઇજ્જતી પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા...

એકલા મખાણા ન ભાવે તો ટ્રાય કરો ખીર, વધશે ઉપવાસની મજા

9 દિવસ સુધી કરાય છે માતાજીની આરાધના મખાણા ઉપવાસમાં આપે છે એનર્જી ગળ્યું ખાવાનું મન છે તો બનાવો ખીર આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આ...

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!