Monday, September 26, 2022
Home National 19 વર્ષની છોકરીને એકલી જાણી ઝોમેટો ડિલિવરી બોય કિસ કરી ભાગી ગયો

19 વર્ષની છોકરીને એકલી જાણી ઝોમેટો ડિલિવરી બોય કિસ કરી ભાગી ગયો

  • રાત્રે 9.30 આસપાસ ઝોમેટોથી છોકરીએ ખાવાનું ઓર્ડર કર્યુ હતું
  • છોકરીએ કહ્યું કે તે ફ્લેટમાં તેની 2 મિત્રો સાથે રહે છે જે હાલ પોત પોતાના ઘરે ગયેલી છે
  • છોકરીને કિસ કરી લીધી અને જતાં જતાં એમ પણ કહ્યું કે હું તારા અંકલ જેવો છું

પૂણેમાં ઝોમેટોના ડિલિવરી બોયે એક 19 વર્ષની છોકરીને કિસ કરી લીધી… વાત એમ બની કે 17 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9.30 આસપાસ ઝોમેટોથી ખાવાનું ઓર્ડર કર્યુ હતું. જેવો તે પાર્સલ લઈ પહોંચ્યો એક છોકરીએ બારણું ખોલ્યું તો તેણે પાણી માંગ્યું, છોકરી પાણી લઈ આવી, પાણી આપ્યું ને પછી ઘરવાળા વિશે પૂછવા લાગ્યો. છોકરીએ જ્યારે કહ્યું કે તે ફ્લેટમાં તેની 2 મિત્રો સાથે રહે છે જે હાલ પોત પોતાના ઘરે ગયેલી છે. જેવી ખબર પડી કે છોકરી ઘરે એકલી છે તો ડિલિવરી બોયે ફરી પાણી માંગ્યું અને જેવી છોકરી પાણી લેવા પાછી વળી, તેને પાછળથી પકડી કિસ કરી લીધી કિસ કરીને તે ત્યાંથી જતો રહ્યો અને જતાં જતાં એમ પણ કહ્યું કે હું તારા અંકલ જેવો છું, તેને ક્યારેય કોઈ વસ્તુની જરૂર હોય તો તે કોઈ પણ શરમ રાખ્યા વગર કહી શકે છે. અને ત્યારબાદ Whats App પર મેસેજ કરી તેને પરેશાન કરવા લાગ્યો , જેથી છોકરીએ કોંઢવા પોલીસ સ્ટેશનમાં મામલો નોંધાવ્યો અને આગળ કાર્યવાહી થઈ રહી છે. 

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત, બસ ખાઇમાં ખાબકતા 7 વિદ્યાર્થીઓના મોત

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત, 10 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહિમાચલના કુલ્લુમાં (Kullu) એક દર્દનાક અકસ્માત થયો...

તિરુપતિ બાલાજી મંદિર પાસે 85,705 કરોડની સંપત્તિ

TTDની દેશભરમાં 7123 એકરમાં ફેલાયેલી કુલ 960 જેટલી સંપત્તિઓ આવેલી છેતિરુપતિ દેવસ્થાન ટ્રસ્ટ દેશભરમાં કુલ 960 સંપત્તિઓ ધરાવે છે જગવિખ્યાત તિરુમાલા તિરુપતિ મંદિર વિશ્વમાં સૌથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

નેહા કક્કર પર ફાલ્ગુની પાઠક ભડકી, કહ્યું- રીમિક્સ વર્ઝનમાં કયાં થઇ ભૂલ?

રીમિક્સ કરવામાં આવી રહ્યા છે પરંતુ તે યોગ્ય રીતે કરો: ફાલ્ગુની પાઠક જો તમારે યુવા પેઢી સુધી પહોંચવું હોય તો ગીતની રિધમ બદલવી જોઇએ: ફાલ્ગુની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!