Saturday, October 1, 2022
Home Gujarat સરદાર સરોવર ડેમની જળ સપાટી 138 મીટરે પહોંચી

સરદાર સરોવર ડેમની જળ સપાટી 138 મીટરે પહોંચી

  • ડેમ સંપૂર્ણપણે ભરાવાથી 68 સેમી જ બાકી
  • નર્મદા ડેમમાં 1,26,519 ક્યૂસેક પાણીની આવક
  • રીવરબેડ પાવર હાઉસમાંથી 42,766 ક્યુસેક પાણીની જાવક

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા નદી ઉપર બાંધવામાં આવેલા સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. જેને લઈને ડેમની જળ સપાટી 138 મીટરે પહોંચી હતી. આથી નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાવવાથી 68 સેન્ટિમીટર જ બાકી રહ્યો છે.

- Advertisement -

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 138 મીટરે નોંધાઈ છે. ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર હોવાથી ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી રહી છે. આથી હાલ ડેમના 2 દરવાજા ખોલીને 5,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ડેમમાં હાલ 1,26,519 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેને પગલે રીવરબેડ પાવર હાઉસમાંથી 42,766 ક્યુસેક પાણી નદીમાં અને કેનાલ હેડ પાવર હાઉસમાંથી 17,414 ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર ડેમમાંથી વધુ માત્રામાં પાણી છોડવામાં આવતા નદીકાંઠાના નીચાણવાળા ગામોને ચેતવણી આપવામાં આવી છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!