Wednesday, September 28, 2022
Home National સેનામાંથી ગુલામીના નિશાન દૂર થશે, ગણવેશ બદલાશે

સેનામાંથી ગુલામીના નિશાન દૂર થશે, ગણવેશ બદલાશે

  • બેઠકમાં સેનાના જનરલ સૈન્યમાં ચાલી રહેલી પરંપરા અને નીતિઓની સમીક્ષા કરાશે
  • સમારંભોના રેજિમેન્ટ્સના અને ઇમારતોના નામમાં પણ પરિવર્તન જોવા મળશે
  • કોઈપણ પરિવર્તનને અમલી બનાવતા પહેલાં તેના પર વિસ્તારપૂર્વક ચર્ચા થશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ નૌકાદળના નવા ધ્વજનું અનાવરણ કર્યું. નવા ધ્વજમાંથી અંગ્રેજી શાસનની નિશાની રેડક્રોસ દૂર કરવામાં આવી છે. હવે એ ચર્ચાએ વેગ પકડયો છે કે અંગ્રેજી શાસનની યાદ અપાવે તેવી તમામ પરંપરાને દૂર કરવાની ચર્ચા ચાલી રહી છે.

- Advertisement -

પરંપરા અને નીતિઓની સમીક્ષા કરાશે

આવનારા દિવસોમાં સૈનિકોનો ગણવેશ, સમારંભોના રેજિમેન્ટ્સના અને ઇમારતોના નામમાં પણ પરિવર્તન જોવા મળશે. ગુરુવારે યોજાનારી એક બેઠકમાં સેનાના જનરલ સૈન્યમાં ચાલી રહેલી પરંપરા અને નીતિઓની સમીક્ષા કરશે.

એજન્ડા નોંધ વાયરલ

ઉલ્લેખનીય છે કે આજકાલ સોશિયલ મીડિયામાં એક એજન્ડા નોંધ વાઇરલ થઈ રહી છે. દિગ્ગજ અગ્રણીઓ તે મુદ્દે પ્રતિક્રિયા આપી રહ્યા છે. સૈન્ય સૂત્રોનું કહેવું છે કે માત્ર એજન્ડા નોંધનો મતલબ એ નહીં કે તમામ સૂચનો પર અમલ થશે.

- Advertisement -

સૈન્યના ગણવેશમાં પરિવર્તન કરવા વિચારણા

કોઈપણ પરિવર્તનને અમલી બનાવતા પહેલાં તેના પર વિસ્તારપૂર્વક ચર્ચા થશે. સમીક્ષા બેઠકના એજન્ડા મુજબ આ જૂની અને બિનપ્રભાવશાળી પરંપરાઓને દૂર કરવાનો સમય છે. સૈન્યના ગણવેશ અને સામગ્રીમાં પરિવર્તન કરવા વિચારણા ચાલી રહી છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

હવે ઘેર બેઠા મોટા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી લાઇવ જોવા મળશે

સીજેઆઈ યુ.યુ. લલિત લાઈવ સ્ટ્રીમિંગ માટે સુપ્રીમકોર્ટનું પ્લેટફોર્મ હોવાની તરફેણ કરે છેહવે ઘેર બેઠા મોટા મોટા કેસની સુપ્રીમમાં કેવી રીતે સુનાવણી થાય છે તે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!