Tuesday, September 27, 2022
Home National કાશ્મીરમાં 30 વર્ષ બાદ ખૂલ્યા થિયેટર પણ સાથે જ આવ્યો આતંકીઓનો પત્ર

કાશ્મીરમાં 30 વર્ષ બાદ ખૂલ્યા થિયેટર પણ સાથે જ આવ્યો આતંકીઓનો પત્ર

  • કાશ્મીરમાં છેલ્લા 3 દાયકાથી સિનેમઘરો બંધ કરી દેવામાં આવ્યા હતા 
  • હાલ પુલવામા અને શોપિયામાં થિયેટર ખોલવામાં આવ્યા
  • મનોજ સિંહાએ ટ્વિટ કરીને આ અવસરને કાશ્મીર માટે ઐતિહાસિક ગણાવ્યો 

તમારા શહેરમાં એક પણ સિનેમાઘર જ ન હોય તો? તમે છેલ્લે કઈ ફિલ્મ જોઈ હતી એનો જવાબ કાશ્મીરીઓ પાસે નાથી.  કાશ્મીરમાં છેલ્લા 3 દાયકાથી સિનેમઘરો બંધ કરી દેવામાં આવ્યા હતા જે હાલ પુલવામા અને શોપિયામાં ખોલવામાં આવ્યા છે… આ થિયેટર બંધ કોણે કર્યા હતા અને હવે શું થિયેટર ખોલવા સેફ છે ? આ બધા જ સવાલના જવાબ આપું એ પહેલા ખાલી વિચારો લગભગ લગભગ 30 વર્ષ થિયેટર વગર.. કાશ્મીરમાં 1980 સુધી 12 થી વધુ સિનેમઘરો હતા પણ આતંકવાદીઓની ધમકીને પગલે આ સિનેમઘરો બંધ કરવા પડ્યા હતા. પુલવામા અને શોપિયામાં થિયેટર ખોલતાની સાથે જ જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ લખ્યું છે કે તેઓ જલ્દી જ કશ્મીરના બીજા જિલ્લાઓમાં પણ સિનેમાહૉલ બનાવશે. મનોજ સિંહાએ ટ્વિટ કરીને આ અવસરને કાશ્મીર માટે ઐતિહાસિક ગણાવ્યો છે.. 

- Advertisement -

એક બીજી વાત.. સિનેમઘરોના ખૂલ્યા બાદ આતંકી સંગઠન TRF દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં તેમણે કહ્યું છે કે આર્ટીકલ 370 હટાવ્યા બાદ સુરક્ષાદળો, સ્પોર્ટ્સ એક્ટિવિટીને વધારવી, સ્કૂલમાં નિયમિત થતી પ્રાર્થનાના બદલે હિન્દુ મંત્રોના જાપ, હવે થિયેટર ખૂલવા આ બધુ એક પૂર્વ આયોજિત કાવતરું છે. આ અમારી સંસ્કૃતિ પર હુમલો છે જે ચલાવી નહિં લેવામાં આવે અમે આના વિરુદ્ધ એકશન લઈશું.

Source link

- Advertisement -
RELATED ARTICLES

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

રાજસ્થાન રાજકીય ઉથલપાથલ, આજે સોનિયા ગાંધીને સોંપાશે રિપોર્ટ

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ગેહલોત ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા ઓછી અશોક ગેહલોતથી સોનિયા ગાંધી નારાજ રાજસ્થાન કટોકટી અંગે જયપુરથી...

આઠ રાજ્યોમાં NIAના દરોડા, આસામ-કર્ણાટકમાંથી 13ની ધરપકડ

22 સપ્ટેમ્બરે 106 સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી આસામમાં સવારે 5 વાગ્યે દરોડા NIAએ UAPA હેઠળ 5 FIR નોંધી છે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિત અન્ય એજન્સીઓએ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

ફ્લોપ કેએલ રાહુલના સમર્થનમાં આવ્યા સુનીલ ગાવસ્કર, કરી પ્રશંસા

એશિયા કપ-ઓસ્ટ્રેલિયા સામે કેએલ રાહુલ રહ્યો ફ્લોપ રહ્યો રાહુલે ટીમ માટે પોતાની વિકેટનું બલિદાન આપ્યું: ગાવસ્કર રાહુલ તે જ કરી રહ્યો હતો જે ટીમ કરાવવા માંગે...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!