Monday, September 26, 2022
Home National સુપ્રીમ કોર્ટે CAA સામે પડકાર ફેંકતી અરજીની સુનવણી 19 સપ્ટેબર સુધી મુલત્વી...

સુપ્રીમ કોર્ટે CAA સામે પડકાર ફેંકતી અરજીની સુનવણી 19 સપ્ટેબર સુધી મુલત્વી રાખી

કોર્ટમાં સીએએ વિરુદ્ધ એક અરજી પર 18મી ડિસેમ્બર 2019ના રોજ પ્રથમ વખત સુનવણી આપવામાં આવી હતી

સુપ્રીમ કોર્ટે નાગરિકતા સંશોધન અધિનિયમ 2019ને પડકાર ફેંકતી અરજી પર આગળની સુનવણી 19 સપ્ટેબર સુધી મુલત્વી રાખવામાં આવી છે. સોમવારના 220 અરજીઓ પર ચીફ જસ્ટિસ યૂયુ લલિત અને એસ રવિન્દ્ર ભટ્ટની પીઠ દ્વારા સુનવણી કરવામાં આવી હતી. કોર્ટમાં સીએએ વિરુદ્ધ એક અરજી પર 18મી ડિસેમ્બર 2019ના રોજ પ્રથમ વખત સુનવણી આપવામાં આવી હતી. નોંધનીય છે કે સીએએ મુજબ પાડોસી દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાન તેમજ બાંગ્લાદેશથી 31 ડિસેમ્બર 2014 તથા તેમના પહેલા ભારત આવેલા મુસ્લિમો સિવાય જેવા કે હિંદુ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ અને જૈન તેમજ પારસીઓને ભારતની નાગરિકતા આપી શકાય છે.

સાંસદે 11 ડીસેમ્બર 2019ના નાગરિકતા અધિનિયમ પસાર કર્યું હતું. આ દરમિયાન પુરા દેશમાં અધિનિયમને લઈને વિરોધ પ્રદર્શન થયા હતા. 10 જાન્યુઆરી 2020ના દેશમાં વિરોધની વચ્ચે એક્ટને લાગુ કરી દીધો હતો. કોર્ટમાં ઑલ ઈન્ડિયા મજલિસ એ ફતેહાદુલ મુસ્લિમીનના નેતા અસદુદીન ઔવેસી, કેરળનું રાજકીય દળ ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, તૃણમૂલ કોંગ્રેસની સાંસદ મહુઆ મોઈત્રા, પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશ અને ગૈર સરકારી સંગઠન રિહાઈ મંચ વગેરે સામેલ છે.

- Advertisement -
RELATED ARTICLES

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત, બસ ખાઇમાં ખાબકતા 7 વિદ્યાર્થીઓના મોત

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત, 10 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહિમાચલના કુલ્લુમાં (Kullu) એક દર્દનાક અકસ્માત થયો...

તિરુપતિ બાલાજી મંદિર પાસે 85,705 કરોડની સંપત્તિ

TTDની દેશભરમાં 7123 એકરમાં ફેલાયેલી કુલ 960 જેટલી સંપત્તિઓ આવેલી છેતિરુપતિ દેવસ્થાન ટ્રસ્ટ દેશભરમાં કુલ 960 સંપત્તિઓ ધરાવે છે જગવિખ્યાત તિરુમાલા તિરુપતિ મંદિર વિશ્વમાં સૌથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

નેહા કક્કર પર ફાલ્ગુની પાઠક ભડકી, કહ્યું- રીમિક્સ વર્ઝનમાં કયાં થઇ ભૂલ?

રીમિક્સ કરવામાં આવી રહ્યા છે પરંતુ તે યોગ્ય રીતે કરો: ફાલ્ગુની પાઠક જો તમારે યુવા પેઢી સુધી પહોંચવું હોય તો ગીતની રિધમ બદલવી જોઇએ: ફાલ્ગુની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!