Sunday, September 25, 2022
Home Gujarat Banaskantha ધાનેરા ગૌ સેવા પ્રચાર સમિતિ દ્વારા ગૌવંશની કરવામાં આવી રહેલી સેવા

ધાનેરા ગૌ સેવા પ્રચાર સમિતિ દ્વારા ગૌવંશની કરવામાં આવી રહેલી સેવા

ધાનેરા શહેરમાં રખડતી તેમજ થાવર ગામની નિરાધાર ફરતી ગૌ માતાઓ તેમજ નંદી આખલાઓને અનેક સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો લંપી વાયરસથી બચાવવા માટે અનેક રીતે મદદ કરી રહ્યા છે.

ધાનેરાની નિઃસ્વાર્થ ભાવે સેવા કરતી સંસ્થા ગૌ સેવા પ્રચાર સમિતિના ગૌભક્ત સેવકો કરશનજી વી.રાવ, રાજેશભાઈ કે.ઠક્કર, નીલાભાઈ માળી, સુરેશભાઈ ઠાકોર તેમજ તેમના મિત્ર મંડળના તમામ મિત્રો દ્વારા નિરાધાર ગૌમાતાઓને લંપી વાયરસથી બચાવવા આર્યુવેદિક લાડું બનાવી ગૌ માતાઓને ખવરાવી મુંગા અબોલ પશુઓને મદદરૂપ થઈ રહ્યા છે.

- Advertisement -

ધાનેરા ગૌ સેવા પ્રચાર સમિતિ દ્વારા ગૌવંશની કરવામાં આવી રહેલી સેવા

ગૌ સેવા પ્રચાર સમિતિના તમામ સભ્યોની લોકોને પણ અપીલ છે કે જયા ત્યાં દાન આપવા કરતાં ગામનું દાન ગામમા જ વાપરવામાં આવે તો શહેરમાં અનેક રખડતી ભટકતી ગાયો પ્લાસ્ટિક અને ગંદો કચરો ખાઈને મોતના મુખમાં ધકેલાઈ રહેલી ગૌમાતાઓને બચાવી શકીએ તેમ છીએ. કેમકે સરકાર પણ ગૌમાતાઓને સહાય કરવાની ફકત જાહેરાતો જ કરે છે અને હકીકતમાં ગૌમાતાઓ માટે કોઈજ સહાય આપતી નથી અને હાલમાં લંપી વાયરસના લીધે અનેક પશુઓના મોત પણ થયા છે.

ગૌ સેવા પ્રચાર સમિતિ દ્વારા છેલ્લા દસ વર્ષથી નિયમીત ગૌ માતાઓની સેવા કરવામાં આવી રહી છે. ગૌ સેવા પ્રચાર સમિતિના કાર્યકર કરશનજી રાવે જણાવ્યું હતું કે ધાનેરાના અનેક દાનવીર લોકો પોતાનુ દાન અન્ય જગ્યાએ આપે છે એ બહુ સારી વાત છે પરંતુ જો આ દાનવીરો શહેરની રખડતી ગૌમાતાઓ માટે ગામનું દાન ગામમા જ આપે તો એક પણ ગાય ભુખે મરશે નહીં..

અહેવાલ : સુલતાન પઠાણ, ધાનેરા

- Advertisement -
RELATED ARTICLES

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

સુરત: સચિન GIDC ખાતે ગ્રે કાપડ મીલમાં ભંયકર આગ, જાનહાની ટળી

સ્ટેન્ટર મશીનમાં ભડકેલી આગ મીલમાં પ્રસરી ગઈઆ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી ત્રણ કલાકે બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સચિન જીઆઈડીસી રોડ નં....

વાઘોડિયાના જેસીંગપુરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી 6 ફુટના અજગરનું રેસક્યુ

રેસક્યુ કરી અજગર વન વિભાગને સોપવામાં આવ્યોઅર્ધો કલાકની જહેમત બાદ ઝડપી પાડવામાં આવ્યો ટ્રસ્ટના કાર્યકરોએ અજગરનું રેસક્યુ કર્યું વાઘોડિયા તાલુકાના જેસીંગપુરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી શનિવારે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!