Wednesday, September 28, 2022
Home Entertainment આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ 'ડૉક્ટર જી'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરાયું

આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ 'ડૉક્ટર જી'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરાયું

  • ફિલ્મમાં મેલ ગાયનેકોલોજિસ્ટની સ્ટ્રગલ જર્ની બતાવવામાં આવી છે
  • સોશિયલ મીડિયામાં ટોકિંગ પોઇન્ટ બન્યું ટ્રેલર
  • ‘ડૉક્ટર જી’ આવતા મહિને 14 ઑક્ટોબરે થિયેટર્સમાં રિલીઝ થશે

આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડોક્ટર જીનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. લગભગ 2.55 સેકન્ડનું આ ફિલ્મનું ટ્રેલર તમને પેટ પકડીને હસાવી શકે છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના ઓર્થો ડોક્ટર બનવા માંગતો હતો પરંતુ તે ગાયનેકોલોજિસ્ટ બને છે. પુરુષ ગાયનેકોલોજિસ્ટ હોવાને કારણે ઘણા લોકો તેની પાસે સારવાર કરાવવાનો ઇનકાર કરે છે. એટલું જ નહીં ટ્રેલરમાં એક વ્યક્તિ તેની પત્નીની ડિલિવરી દરમિયાન ડોક્ટરને માર મારે છે. ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે એક પુરુષ ગાયનેકોલોજિસ્ટ હોવાને કારણે તેને પોતાના પ્રોફેશનમાં કેટલો સંઘર્ષ કરવો પડે છે. ઘણા લોકો પણ વારંવાર તેની મજાક ઉડાવતા જોવા મળે છે.

- Advertisement -

રકુલ પ્રીતસિંહ પણ આ ફિલ્મમાં એક લેડી ડૉક્ટરની ભૂમિકામાં જોવા મળી રહી છે. ફિલ્મમાં આયુષ્માનના ડાયલોગ્સ પણ જબરદસ્ત છે, જેને સાંભળીને તમે પોતાનું હસવાનું રોકી નહીં શકો.ફિલ્મના ટ્રેલરમાં આયુષ્માન ખુરાના અને રકુલ પ્રીતસિંહ વચ્ચેની રોમેન્ટિક કેમિસ્ટ્રી પણ દર્શાવવામાં આવી છે. વિનીત જૈનના પ્રોડક્શનમાં બની રહેલી આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ડૉક્ટર જી’ આવતા મહિને 14 ઑક્ટોબરે થિયેટર્સમાં રિલીઝ થશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ઘણા લોકો કહે છે કે મેં આને રિઈમેજિન કર્યું : રહેમાન

નેહા કક્કરના ન્યુ સોંગ બાદ છેડાયેલા વિવાદમ્યુઝિક કમ્પોઝર એ.આર. રહેમાને નેહાનું નામ લીધા વિના ઝાટકી 'જેટલું હું આ રિમિક્સ કલ્ચરને જોવું છું તેટલું જ આ...

દીપિકા પાદુકોણની તબિયત બગડી, હોસ્પિટલમાં થવું પડ્યું દાખલ

અભિનેત્રીની તબિયત લથડી હોવા અંગે પ્રોડ્યુસરે ખુલાસો કરવો પડ્યો અભિનેત્રી કોવિડમાંથી રિકવરી બાદ તપાસ માટે હોસ્પિટલ ગઈ : પ્રોડ્યુસર અગાઉ હૃદયના ધબકારા વધતા દીપિકાને હોસ્પિટલ જવું...

અલી અને રિચા ચઢ્ઢાએ રિસેપ્શનનું વેન્યુ મુંબઈમાં ફાઈનલ કર્યું, જાણો પેલેસ અંગે

અલી અને રિચા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે મુંબઈમાં રિસેપ્શન માટે 176 વર્ષ જૂની મિલની અંદરની જગ્યા પસંદ કરાઈ રિસેપ્રશન માટે હેરિટેજ હાઉસ પસંદ કરવામાં આવ્યું...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!