Sunday, September 25, 2022
Home National વડાપ્રધાન મોદીમાં યુવાન વયથી જ વિશ્વ શાંતિનાં બીજ રોપાયેલાં હતાં

વડાપ્રધાન મોદીમાં યુવાન વયથી જ વિશ્વ શાંતિનાં બીજ રોપાયેલાં હતાં

  • ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના ‘અ પેજ ઓફ હિસ્ટ્રી’માં પ્રતિબિંબિત
  • મોદીનાં ‘વસુધૈવ કુટુમ્બકમ’ની સોશિયલ મીડિયામાં ધૂમ મચી હતી.
  • ઇન્ટરનેશનલ ડે ઓફ પીસ પ્રસંગે મોદીના વિઝન ‘વસુધૈવ કુટુમ્બકમ’ની સો.મીડિયામાં ધૂમ

પીએમ મોદી જ્યારે ભાજપના યુવાન કાર્યકર્તા હતા અને તેમનું જીવન માતૃભૂમિની સેવા માટે સમર્પિત કર્યું હતું ત્યારથી જ તેમનામાં વિશ્વ શાંતિનાં બીજ રોપાયેલા હતા. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સદ્ભાવનું ભારતનું ગ્લોબલ વિઝન તેમનાં હ્યદયમાં ધબકતું હતું. યુવાન વયની તેમની ડાયરીમાં નિરૂપણ કરવામાં આવ્યા મુજબ યુવાનીથી જ પીએમ મોદીનાં મગજમાં વિશ્વ શાંતિ અને સૌહાર્દનો ખ્યાલ રમતો હતો.મોદીનાં ‘વસુધૈવ કુટુમ્બકમ’ની સોશિયલ મીડિયામાં ધૂમ મચી હતી.

- Advertisement -

મોદીએ ડાયરીમાં ટપકાવેલી હસ્તલિખિત નોંધ

હમારી પ્રકૃતિ હૈ : વિવિધતા મેં એકતા

 કાર્ય સંસ્કૃતિ : ત્યેન ત્યક્તેન ભૂંજિથા

 કાર્ય શૈલા : સહના વવતુ સહનૈ ભૂનક્તુ

- Advertisement -

 ગ્લોબલ વિઝન : વસુધૈવ કુટુમ્બકમ

 પરંપરા હૈ : ચરૈવેતિ ચરૈવેતિ

 સપના હૈ : સર્વે અપિ સુખિન સન્તુ

 ઉર્જા હૈ : વંદે માતરમ્

 પ્રાણ શક્તિ હૈ : હજારો વર્ષ કી ધરોહર

હસ્તલિખિત નોંધમાં મોદીએ લખ્યું છે કે, આપણા અસ્તિત્વનો સાર વિવિધતામાં એકતા છે. કાર્યસંસ્કૃતિ બલિદાન સારું ફળ આપે છે. તેમણે લખ્યું છે કે આપણી કાર્યશૈલી એવી હોવી જોઈએ કે ભગવાન આપણા સૌની રક્ષા કરે. આપણે સૌ મળીને પાલન પોષણ કરીએ.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

તમે ક્યારેય હરતો-ફરતો ‘ટ્રક મેરેજ હોલ’ જોયો છે? મહિન્દ્રાએ VIDEO શેર કર્યો

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ફરી ટ્વિટ કરી લોકોને આશ્ચર્યમાં મૂક્યા મહિન્દ્રાએ ટ્રકમાં બનાવેલા ક્રિએટીવ મેરેજ હોલનો વીડિયો શેર કર્યો ટ્રક મેરેજ હોલમાં AC સહિત તમામ સુવિધા, 200ને...

અંકિતા હત્યા કેસમાં ફાટી નીકળ્યો સ્થાનિકોનો ગુસ્સો, કર્યો ચક્કાજામ

આરોપી પુલકીત આર્યએ પીડિતાના મિત્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હત્યા બાદ પીડિતાના મિત્રએ પુલકિતને ફોન કર્યો હતો પુલકિત પુષ્પને ગેરમાર્ગે દોરતો રહ્યો ઉત્તરાખંડના પૌડીમાં ભારતીય જનતા પાર્ટીના...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

સુરત: સચિન GIDC ખાતે ગ્રે કાપડ મીલમાં ભંયકર આગ, જાનહાની ટળી

સ્ટેન્ટર મશીનમાં ભડકેલી આગ મીલમાં પ્રસરી ગઈઆ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી ત્રણ કલાકે બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સચિન જીઆઈડીસી રોડ નં....

Recent Comments

- Advertisment -
error: Content is protected !!