Monday, September 26, 2022
Home Gujarat વડા પ્રધાન મોદી જે માર્ગેથી પસાર થશે તે ભવ્ય રોશનીથી શણગારાશે

વડા પ્રધાન મોદી જે માર્ગેથી પસાર થશે તે ભવ્ય રોશનીથી શણગારાશે

  • તા. 29 અને તા. 30મીએ અમદાવાદમાં બે મુખ્ય કાર્યક્રમ
  • તા.30મીએ વડાપ્રધાન મોદી મેટ્રોરેલ સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે
  • થલતેજ ટી.વી. ટાવર જતા ડ્રાઇવઇન રોડ ભવ્ય રોશની કરાશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.29 અને 30મી સપ્ટેમ્બર એમ બે દિવસ અમદાવાદના પ્રવાસે આવનાર છે ત્યારે તેમના ભવ્ય સ્વાગત સાથે તેઓ શહેરના જે જે વિસ્તારમાં (માર્ગ) મોટરમાર્ગે પસાર થનાર છે તે વિસ્તારના માર્ગો ભપકાદાર રોશનીથી ઝળહળતા કરવાનો મ્યુનિ. કોર્પોરેશને નિર્ણય કર્યો છે.

- Advertisement -

વડા પ્રધાન મોદી તા. 29મીએ મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરવા સાંજે પાંચ વાગે જનાર છે ત્યારે આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જતા ગાંધીનગર રાજભવનથી વાયા ઇંદિરાબ્રિજ થઈ મોટેરા સુધીના સમગ્ર વિસ્તારમાં રોશની કરવામાં આવશે એમ તા.30મીએ વડાપ્રધાન મોદી મેટ્રોરેલ સ્ટેશનનું જ્યાં ઉદ્ઘાટન કરનાર છે તે થલતેજ ટી.વી. ટાવર જતા ડ્રાઇવઇન રોડ પર પણ ભવ્ય રોશની કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે એમ જણાવ્યું કે, આજે મળેલી મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રોશની અંગેની તાકીદની બેઠક મંજૂર કરવામાં આવી હતી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

સુરત: સચિન GIDC ખાતે ગ્રે કાપડ મીલમાં ભંયકર આગ, જાનહાની ટળી

સ્ટેન્ટર મશીનમાં ભડકેલી આગ મીલમાં પ્રસરી ગઈઆ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી ત્રણ કલાકે બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સચિન જીઆઈડીસી રોડ નં....

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!