Saturday, October 1, 2022
Home Health - Food સડસડાટ ઉતરશે વજન, દૂધમાં મિક્સ કરો ફક્ત 2 વસ્તુ

સડસડાટ ઉતરશે વજન, દૂધમાં મિક્સ કરો ફક્ત 2 વસ્તુ

  • મિસરી અને વરિયાળીને દૂધમાં કરો મિક્સ
  • સ્ટ્રેસ અને એન્ઝાઈટીમાં પણ રાહત થશે
  • પિંપલ્સ, કબજિયાત, ગેસ અને અપચામાં મળશે રાહત

દૂધ સ્વાસ્થ્યને માટે ઘણું હેલ્ધી માનવામાં આવે છે. તેમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. દૂધથી હાડકાં મજબૂત રહે છે. જો તમે તેમાં વરિયાળી અને મિસરીને મિક્સ કરીને પીઓ છો તો તમે એકસાથે અનેક સમસ્યામાં રાહત મેળવી શકો છો. દૂધમાં વરિયાળી અને મિસરીને મિક્સ કરવાથી પિંપલ્સ, કબજિયાત, ગેસ, અપચો જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. તો જાણો આ સિવાય કઈ રીતે લાભદાયી રહેશે.

- Advertisement -

શું થશે સ્વાસ્થ્ય લાભ

દૂધમાં મિસરી અને વરિયાળીને એકસાથે મિક્સ કરીને પીવાથી પેટ સંબંધી તકલીફો, વજન ઘટાડવાની મુશ્કેલી દૂર થાય છે. આ સિવાય તે અનેક સમસ્યાને પણ દૂર કરે છે.

સ્ટ્રેસ ઘટે છે

માનસિક સમસ્યાને દૂર કરવામાં દૂધમાં વરિયાળી અને મિસરીને મિક્સ કરીને પીઓ. તેનું મિશ્રણ ચિંતાને ઘટાડે છે. આ સાથે સ્ટ્રેસ અને એન્ઝાઈટીમાં પણ રાહત આપે છે.

- Advertisement -

પેટની સમસ્યાઓને કરશે દૂર



દૂધમાં મિસરી અને વરિયાળીનું મિશ્રણ પેટની સમસ્યાઓને દૂર કરવામાં તમારી મદદ કરી શકે છે. વરિયાળીમાં એસ્ટ્રેગલ ગુણ હોય છે જે ગેસ, કબજિયાત અને અપચાની સમસ્યાથી છૂટકારો અપાવી શકે છે. મિસરીમાં રહેલા એસિડિટીના ગુણ અને સોજા ઘટાડી શકે છે. તેનાથી પેટને સ્વસ્થ રાખી શકાય છે.

વજન કરી શકે છે ઓછું

દૂધમાં મિસરી અને વરિયાળીનું મિશ્રણ વજન ઘટાડે છે. આ લાંબા સમય સુધી તમારી ભૂખને કંટ્રોલ કરી શકે છે. વરિયાળીમાં રહેલું ફાઈબર તમારા પેટને ભરેલું રાખે છે. તેનાથી તમે ઓવર ઈટિંગથી બચી શકો છો. તેનાથી ફેટને ઓછું કરીને કેલેરી બર્ન કરવામાં મદદ મળે છે.

ઈમ્યુનિટી વધશે

દૂધમાં વરિયાળી અને મિસરીનું મિશ્રણ ઈમ્યુનિટી બૂસ્ટ કરવામાં તમારી મદદ કરશે. તેમાં એન્ટી ઓક્સીડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. જે તમારી ઈમ્યુનિટીને બૂસ્ટઅપ કરે છે.   

Source link

- Advertisement -
RELATED ARTICLES

સ્ટ્રેસ ફેક્ચરથી લડી રહ્યા છે સ્ટાર ખેલાડી Bumrah, જાણો લક્ષણો અને સારવાર

વધારે રનિંગ, હાઈ ઈન્ટેસિટી કસરતથી મુશ્કેલી વધે હાડકામાં તિરાડ આવી શકે અને માથું દુઃખે એક્સ રેમાં સ્ટ્રેસ ફેક્ચરનો ખ્યાલ આવતો નથી ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સ્ટ્રેસ...

ફાઈબર-પ્રોટીનનું પાવરહાઉસ છે આ 1 ફૂડ, 7 ફાયદા જાણીને રોજ ખાશો

પ્રોટીનનો ખજાનો હોવાની સાથે વજન ઘટાડવામાં કરે છે મદદ ડાયાબિટીસના દર્દીઓ માટે સારો ઓપ્શન માનવામાં આવે છે હાડકાને મજબૂત બનવાની સાથે સાથે કોલેસ્ટ્રોલને કરશે કંટ્રોલ શેકેલા ચણાનું...

World Heart Day: શું છે એબનોર્મલ હાર્ટ રિધમ, થઈ શકો છો શિકાર

ચક્કર આવવા અને છાતીમાં દર્દની સમસ્યા થવી હાર્ટ રિધમને કંટ્રોલ કરવા કસરત અને યોગા કરો હાર્ટની આ સમસ્યા જીવલેણ પણ બની શકે છે સ્વસ્થ શરીરનું અનુમાન...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!