Friday, October 7, 2022
Home National દેશમાં ઓનલાઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝમાં 38 ટકા જેટલો જંગી વિકાસદર નોંધાયો

દેશમાં ઓનલાઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝમાં 38 ટકા જેટલો જંગી વિકાસદર નોંધાયો

  • દેશમાં હાલ 400થી વધારે ગેમિંગ કંપની અને 42 કરોડ જેટલા ઓનલાઇન ગેમર્સ છે
  • વિશ્વમાં ભારત કરતાં વધારે ઓનલાઇન ગેમર્સની સંખ્યા ફક્ત ચીનમાં જ છે
  • દેશમાં ફાઇવ-જી ટેલિકોમ સર્વિસિસ શરૂ

તાજેતરના વર્ષોમાં ઘરઆંગણાની ઓનલાઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ સૌથી તેજ રહ્યો છે. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ અને વેન્ચર કેપિટલ ફર્મ સિકોઇઆ અનુસાર ભારતમાં હાલમાં ઓનલાઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રી વર્ષે 38 ટકાના દરે વૃદ્ધિ કરી રહી છે. દેશમાં ફાઇવ-જી ટેલિકોમ સર્વિસિસ શરૂ થશે તે પછી આ વૃદ્ધિદર વધારે ઊંચકાશે. ભારતની તુલનાએ અમેરિકામાં આ વૃદ્ધિદર ફક્ત 10 ટકા અને ચીનમાં આઠ ટકાનો વૃદ્ધિદર નોંધાયો છે. કેપીએમજી અનુસાર દેશમાં હાલમાં 400થી વધારે ગેમિંગ કંપનીઓ છે અને લગભગ 42 કરોડ ઓનલાઇન ગેમર્સ છે. ભારત કરતાં વધારે ઓનલાઇન ગેમર્સની સંખ્યા ફક્ત ચીનમાં છે. પોતાની સંખ્યાના કારણે જ ભારત વિશ્વના ટોચના પાંચ મોબાઇલ ગેમિંગ બજારોમાં સામેલ થઈ ગયું છે. કેપીએમજીએ એ અનુમાન લગાવ્યું છે કે 2023-24ના અંત સુધીમાં ભારતીય ગેમિંગ ઉદ્યોગની કમાણી 29,400 કરોડની ઉપર નીકળી જશે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

ઉત્તરકાશી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત, લોકો લાપતા

ઉત્તરકાશી હિમપ્રપાત દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત કુલ 30 બચાવ ટીમો સ્થળ પર તૈનાત 13 લોકો હજુ પણ લાપતા ઉત્તરકાશી હિમપ્રપાત (Uttarkashi Avalanche) દુર્ઘટનામાં અત્યાર સુધીમાં...

ચમચાગીરીની હદ હોય… રાષ્ટ્રપતિ વિશે કોંગ્રેસ નેતા ઉદિત રાજની જીભ લપસી

કોંગ્રેસી નેતા હવે ખુલાસા કરવા મજબૂરઉદિત રાજના નિવેદન બદલ NCWએ નોટિસ ફટકારી ભાજપે નિવેદનને સીધું કોંગ્રેસની આદિવાસી વિરોધી માનસિકતા સાથે જોડયું કોંગ્રેસના વિવાદપ્રિય નેતા ઉદિત...

ઉત્તરાખંડ હિમસ્ખલન કરુણાંતિકાનો મૃત્યુઆંક વધીને 16 પર પહોંચ્યો

હજુ સુધીમાં આ હિમસ્ખલનમાં કુલ 16 લોકોના મોત થયા છેનેહરુ ઇન્સ્ટીટયૂટ ઓફ માઉન્ટેનિરિંગના અનુસાર વધુ 12 મૃતદેહ મળી આવ્યા તાલીમાર્થીઓ પર્વતારોહણ અભિયાનને અંજામ આપ્યા બાદ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ઉત્તરકાશી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત, લોકો લાપતા

ઉત્તરકાશી હિમપ્રપાત દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત કુલ 30 બચાવ ટીમો સ્થળ પર તૈનાત 13 લોકો હજુ પણ લાપતા ઉત્તરકાશી હિમપ્રપાત (Uttarkashi Avalanche) દુર્ઘટનામાં અત્યાર સુધીમાં...

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!