Friday, October 7, 2022
Home Gujarat સરકાર વિરુદ્ધ આંદોલન ચલાવી રહેલા માલધારીઓએ અડાજણની ડેરીમાં તોડફોડ કરી

સરકાર વિરુદ્ધ આંદોલન ચલાવી રહેલા માલધારીઓએ અડાજણની ડેરીમાં તોડફોડ કરી

  • સુરતમાં માલધારી સમાજનું આંદોલન હિંસક બન્યું
  • દૂધના સપ્લાયા બંધ કરવાની માંગ સાથે ડેરીમાં કરી તોડફોડ
  • માલધારીઓના ટોળાએ સ્થાનિક પત્રકાર પર કર્યો હુમલો

ઢોર નિયંત્રણ કાયદાના વિરુદ્ધમાં રાજ્યભરમાં માલધારીઓ આંદોલનને ચડ્યા છે. દૂધના સપ્લાયા અટકાવવાની સાથે કરાઈ રહેલા વિરોધ વચ્ચે આજે બપોરે હિંસા પર ઉતરી આવ્યા હતા. અડાજણ સુરભી ડેરીમાં આંદોલનકારીઓએ ડંડા માર્યા હતા. સ્થાનિક ચેનલના એક કેમેરામેનનો મોબાઇલ પણ ટોળાએ તોડી નાખ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. શાંતિ પૂર્વક ચાલી રહેલા આંદોલન વચ્ચે ડેરીમાં થયેલી તોડફોડને પગલે પોલીસ કાફલો દોડતો થયો હતો.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!