Wednesday, September 28, 2022
Home Gujarat રાજ્યમાં નવરાત્રિને લઈ સરકારનો નિર્ણય, રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પિકર વગાડાશે

રાજ્યમાં નવરાત્રિને લઈ સરકારનો નિર્ણય, રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પિકર વગાડાશે

  • રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પિકર વગાડવાની મંજૂરી
  • દશેરાના દિવસ માટે પણ અપાઈ મંજૂરી
  • ગઇકાલે રાજકોટ કમિશનરના પરિપત્રથી વિવાદ થયો હતો

ગુજરાત રાજ્યમાં નવરાત્રિને લઈ સરકારે મોટો નિર્ણય કર્યો છે. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી માહિતી આપી છે. તેમાં જણાવ્યું છે કે ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા માં દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ, ઉત્સાહ, આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને 9 દિવસ રાત્રીના 12:૦૦ સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.

- Advertisement -

જાણો અગાઉ શું હતો મામલો:

રાજકોટ શહેરમાં નવરાત્રિની ઉજવણી અંગે કમિશનરે એક પરિપત્ર બહાર પાડ્યો છે. તે પરિપત્ર મુજબ રાજકોટ શહેરમાં નવરાત્રિ દરમિયાન રાત્રે 10 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર ચાલુ રાખવા સૂચના આપવામાં આવી હતી. જો કે વિરોધ થતા રાજકોટ શહેર પોલીસે આ નિર્ણય પાછો ખેંચી લીધો હતો. આ જાહેરાત રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે કરી હતી. જે મુજબ હવે ગરબા આયોજકો અને ખેલાડીઓ માટે રાહતના સમાચાર છે. રાજકોટ શહેર પોલીસે અગાઉ રાત્રે 10 વાગ્યા સુધી ગરબા માટે લાઉડ સ્પીકર રાખવાનો નિર્ણય લીધો હતો.

પોલીસને સંપૂર્ણ માહિતી આપવી પડશે
આ ઉપરાંત નવરાત્રીના આયોજકોએ રવિવાર સુધી ગરબા ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલ અંગત સુરક્ષા અને સીસીટીવી સહિતની સંપૂર્ણ માહિતી પોલીસને આપવાની રહેશે. જો રવિવાર સુધીમાં આ વિગતો પોલીસને આપવામાં નહીં આવે તો પોલીસ ગરબા આયોજકને આપેલી પરવાનગી રદ કરવાની પણ કાર્યવાહી કરશે.




Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

મેમનગરમાં બે દિવસ પહેલાં બનેલા રોડનો ડામર ફક્ત પેનથી ઊખડી ગયો

સળંગ ફૂટપાથ બનાવતા સોસાયટીના રહીશોને હાલાકીનબળી ગુણવત્તા, વ્યાપક ભ્રષ્ટાચારનો વિપક્ષી નેતાનો આક્ષેપ AMC દ્વારા VVIPના આગમન વેળા રાતોરાત રોડ બનાવી દેવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!