Wednesday, September 28, 2022
Home Gujarat પોલીસનું માંડ પત્યું ત્યાં તલાટીઓને એફિડેવિટ કરવા સરકારે આદેશ કર્યો

પોલીસનું માંડ પત્યું ત્યાં તલાટીઓને એફિડેવિટ કરવા સરકારે આદેશ કર્યો

  • ફિક્સ વેતનની સંળગ સેવા ગણવા નવો વિવાદ
  • સંળગકાળ ગણાશે પણ એરિયર્સ નહીં મળે એવી શરત બાંધવામાં આવી
  • શરતોનું એફિડેવિટ તમામે કરવાનું રહેશે

પગાર વધારા મુદ્દે પોલીસ પાસેથી ફરજીયાત એફિડેવિટનો વિવાદ માંડ ઠર્યો છે ત્યાં હવે પંચાયત તલાટી કમ મંત્રીઓ પાસેથી ‘શરતોને આધિન’ સોંગદનામું કરાવવાનો આદેશ ફાટયો છે. અન્ય કેડરોની જેમ ફિક્સવેતનના કાળને સંળગ સેવા તરીકે ગણવા તલાટીઓની માંગણી સંદર્ભે પંચાયત વિભાગે શુક્રવારે સાંજે કરેલા ઠરાવમાં બઢતી, પ્રવરતા, ઉચ્ચત્તર પગાર ધોરણ અને નિવૃતિ વિષયક લાભો આ જોગવાઈ કરવામાં આવી છે.

- Advertisement -

નાયબ સચિવ નરેન્દ્ર વાઘેલાની સહીથી પ્રસિધ્ધ ઠરાવમાં વર્ષ 2006 પહેલા સીધી ભરતીથી નિમણૂંક પામેલા તલાટીઓના પાંચ વર્ષના ફિક્સ વેતનના કાળને સળંગ સેવા તરીકે માન્ય રાખવા ચાર શરતો બાંધી છે. તેને આધિન પંચાયત મંડળ અને દરેક કર્મચારી પાસેથી વ્યક્તિગત એફિડેવિડ લેવા તમામ જિલ્લા વિકાસ અધિકારી- DDOને આદેશ કરાયો છે. જેમાં કહેવાયુ છે કે, સંળગ સેવા ધ્યાને લેવાતા ઠરાવ પ્રસિધ્ધીની તારીખ સુધીના અગાઉના સમયનું કોઈ પણ પ્રકારનું એરિયર્સ રોકડમાં મળશે નહી. પાંચ વર્ષ સળંગ થતા જેમને જૂની પેન્શન સ્કિમ છે તેમને જૂની અને નવી પેન્શન સ્કિમ મળે છે તેમને નવી એ રીતે જ ગણના થશે. તેમાં કોઈ ફેરફાર થશે નહી. ફિક્સ વેતનનો સમય કોઈ પણ ઈજાફાની ગણતરી કે નોશનલના હેતુ માટે પણ ધ્યાને લેવાશે નહી. આ શરતોનું એફિડેવિટ તમામે કરવાનું રહેશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

ગરબા રસિકો માટે વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદમાં વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રહેશેખેડા, બનાસકાંઠામાં વરસાદની આગાહી કરાઇસોરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલીમાં વરસાદ આવશે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!