Tuesday, September 27, 2022
Home International બેલેન્સિંગ સમસ્યા સર્જાયા બાદ વિરાટ વહાણ સી-ઈગલ ડૂબ્યું

બેલેન્સિંગ સમસ્યા સર્જાયા બાદ વિરાટ વહાણ સી-ઈગલ ડૂબ્યું

  • વહાણ તુર્કીના મર્સી બંદરેથી ઉપડ્યા બાદ બેલેન્સિંગની સમસ્યા સર્જાઈ
  • બંદરની લિફ્ટ ટ્રકે બોક્સ ઉપાડયા કે તરત વહાણ આડું પડી ગયું
  • તરત જ ચેતવણીની વ્હિસલ વગાડતાં લોકો વહાણથી દૂર ભાગ્યા

તુર્કીના ઈસ્કન્દરમ બંદરે ઈજિપ્તનું સી ઈગલ નામનું વિરાટ વહાણ અનલોડ થઈ રહ્યું હતં. ત્યારે અચાનક આડું પડી જતાં દરિયામાં ડૂબવા લાગ્યું. વહાણમાં ભરેલા બોક્સ ઉતારવામાં આવી રહ્યા હતા. બંદરની લિફ્ટ ટ્રકે બોક્સ ઉપાડયા કે તરત વહાણ આડું પડવા લાગ્યું. તરત જ ચેતવણીની વ્હિસલ વગાડતાં લોકો વહાણથી દૂર ભાગ્યા હતા.

- Advertisement -

ટોગોનો ધ્વજ ધરાવતું આ વહાણ 1984માં બનાવાયું હતું

સદ્ભાગ્યે કોઈને ઈજા થઈ નથી. વહાણના ક્રૂ અને અનલોડ કરનારા કર્મચારીઓના આઘાત વચ્ચે જોતજોતામાં વહાણ પાણીમાં ગરકાવ થઈ ગયું. ટોગોનો ધ્વજ ધરાવતું આ વહાણ 1984માં બનાવવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામાન્ય ઓઈલ લીક જોવા મળ્યું છે. વહાણના કૅપ્ટને જણાવ્યું કે વહાણ તુર્કીના મર્સી બંદરેથી ઊપડયું તેના થોડા સમય પછી બેલેન્સિંગની સમસ્યા સર્જાઈ હતી.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

ઈરાનમાં હિજાબ બાબતે અમીની પછી હદીસ નજફી પર પોલીસે ગોળીઓ ચલાવી

આ પ્રદર્શનમાં ઓછામાં ઓછા 76 લોકોએ જીવ ગુમાવ્યાનજફી ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય ચહેરો હતો વિશ્વના અનેક શહેરોમાં આવા જ પ્રદર્શનો થઈ રહ્યા...

PM મોદી જાપાનના વડાપ્રધાનને મળ્યા, કહું આજે હું બહુ દુખી છું

આબેની 8 જુલાઈના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતીવડાપ્રધાન શિંજો આબેના અંતિમ સંસ્કારમાં ભાગ લેશે ક્વોડ લીડર્સ સમિટ માટે જાપાન ગયા હતા વડા પ્રધાન નરેન્દ્ર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!