Wednesday, September 28, 2022
Home Gujarat દારૂના નશામાં કોન્સ્ટેબલે એસ.ટી. કંડકટરનો શર્ટ ફાડી બબાલ કરી

દારૂના નશામાં કોન્સ્ટેબલે એસ.ટી. કંડકટરનો શર્ટ ફાડી બબાલ કરી

  • એસ.ટી કંડકટર સાથે LRD કોન્સ્ટેબલની દાદગીરી
  • વડોદરા સેન્ટ્રલ એસ.ટી બસ સ્ટેન્ડ પર થઈ માથાકૂટ
  • કોન્સટેબલને બાજુમાં જવાનું કહેતા કંડાક્ટરનો શર્ટ ફાડ્યો

વડોદરા સેન્ટ્રલ એસટી બસ સ્ટેન્ડ ઉપર નવસારી-પાટણ એસટી બસના કન્ડક્ટર વિષ્ણુ દેસાઈ સાથે LRD કોન્સ્ટેબલે દાદગીરી કરવાની ઘટના સામે આવી છે. નશાની હાલતમાં રહેલા કોન્સ્ટેબલે બસના કંડાક્ટરનો શરત ફાડીને બબાલ મચાવી હતી. જે બાદ કોન્સ્ટેબલની અટકાયત કરવામાં આવી હતી.

- Advertisement -

મળતી માહિતી અનુસાર વડોદરા સેન્ટ્રલ એસટી બસ સ્ટેન્ડ ઉપર માર્ગની વચ્ચે અડચણ રૂપ રીતે ઉભા રહેલા LRD કોન્સ્ટેબલને બાજુમાં ખસવાનું કહેતા એસટી બસના કંડકટર સાથે કોન્સ્ટેબલે માથાકૂટ કરી હતી. નશામાં રહેલા કોન્સ્ટેબલે બસના કંડાક્ટરને માર માર્યો હતો અને અપશબ્દો કહી લાફા ઝીંક્યા હતા. આ સત્ય્હે જ કોન્સ્ટેબલે એસટી કંડકટરનો શર્ટ ફાડી નાખ્યો હતો. આ ઘટના બાદ સયાજીગંજ પોલીસ મથકના LRD કોન્સ્ટેબલ રાજેશ દાન ગઢવી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ અને સરકારી કર્મચારી સાથે કામગીરીમાં રુકાવટના બે જુદા જુદા ગુના દાખલ કરવામાં આવ્યા હતા.

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

મેમનગરમાં બે દિવસ પહેલાં બનેલા રોડનો ડામર ફક્ત પેનથી ઊખડી ગયો

સળંગ ફૂટપાથ બનાવતા સોસાયટીના રહીશોને હાલાકીનબળી ગુણવત્તા, વ્યાપક ભ્રષ્ટાચારનો વિપક્ષી નેતાનો આક્ષેપ AMC દ્વારા VVIPના આગમન વેળા રાતોરાત રોડ બનાવી દેવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!