Sunday, September 25, 2022
Home National જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષની અરજીનો કોર્ટે કર્યો સ્વીકાર

જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષની અરજીનો કોર્ટે કર્યો સ્વીકાર

  • જ્ઞાનવાપી કેમ્પસની આસપાસ કલમ 144 લાગુ કરાઇ હતી 
  • જ્ઞાનવાપી કેસનો ચુકાદો હિન્દુઓના પક્ષમાં આવ્યો 
  • કોર્ટે આ કેસને સુનાવણી યોગ્ય ગણાવ્યો 

બહુ જ ચર્ચામાં રહેલ જ્ઞાનવાપી કેસમાં આજે ચુકાદો આવવાનો હતો…. અને ચુકાદો બપોરે 2.30 વાગ્યે આવ્યો જે હિન્દુઓના પક્ષમાં આવ્યો છે.

- Advertisement -

મામલો સંવેદનશીલ હોવાને કારણે જ્ઞાનવાપી કેમ્પસની આસપાસ કલાક 144 લાગુ કરવામાં આવી હતી તો લખનઉમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું તો ડોગ બોમ્બ સ્કવોડ, 2000 જવાનો સહિતની તૈયારીઓ કરવામાં આવી હતી.

મામલામાં વાત એમ હતી કે હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે મસ્જિદના ભોંયરામાં શિવલિંગ છે અને તેમને આ શિવલિંગને પૂજા કરવાનો અધિકાર જોઈએ છે, જ્યારે મુસ્લિમ પક્ષે તેણે ફૂવારો ગણાવ્યો હતો. 26 મેથી આ સુનાવણી શરૂ થઈ હતી અને કોર્ટના આદેશ બાદ મસ્જિદમાં વિડિયોગ્રાફી કરવામાં આવી, બંને પક્ષની સામસામી દલીલો, લેખિત દલીલો પણ થઈ અને 24 ઓગસ્ટે આ સુનાવણી પૂરી થઈ બાદમાં આજે ચુકાદો આવવાનો હતો જેમાં આજરોજ વારાણસી કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું હતું કે હિન્દુ પક્ષ દ્વારા કરવામાં આવેલ અરજીનો કોર્ટ સ્વીકાર કરે છે અને આ કેસ સુનાવણી લાયક છે …

Source link

- Advertisement -
RELATED ARTICLES

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

તમે ક્યારેય હરતો-ફરતો ‘ટ્રક મેરેજ હોલ’ જોયો છે? મહિન્દ્રાએ VIDEO શેર કર્યો

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ફરી ટ્વિટ કરી લોકોને આશ્ચર્યમાં મૂક્યા મહિન્દ્રાએ ટ્રકમાં બનાવેલા ક્રિએટીવ મેરેજ હોલનો વીડિયો શેર કર્યો ટ્રક મેરેજ હોલમાં AC સહિત તમામ સુવિધા, 200ને...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!