Sunday, September 25, 2022
Home Gujarat હાંસોલ નજીક અમદાવાદમાં દેશનો પ્રથમ એર ટેક્સી પ્રોજેક્ટનો અમલ કરાશે

હાંસોલ નજીક અમદાવાદમાં દેશનો પ્રથમ એર ટેક્સી પ્રોજેક્ટનો અમલ કરાશે

  • વર્ટી પોર્ટ પરથી હેલિકોપ્ટર અને ડ્રોન ઉડાન ભરી શકશે, હેન્ગર પણ બનાવાશે
  • વર્ટી પોર્ટની ડિઝાઇન અને ઓપરેશનની કામગીરી ગુજસેલ દ્વારા કરાશે
  • ટેકસી શરૂ કરવામા આવશે જેના કારણ એવીએશન સેકટરને પણ પ્રોત્સાહન

અમદાવાદમા હાસોલ નજીક દેશનો પ્રથમ એર ટેકસી પ્રોજેક્ટનો અમલ કરાશે. વર્ટી પોર્ટ પરથી ડ્રોન અને હેલિકોપ્ટરનુ ટેક ઓફ અને લેન્ડીગ થઇ શકશે. ઇમરજન્સીમા વર્ટી પોર્ટ ઉપયોગી થઇ સકશે. મેડિકલ ઇમરજન્સીમાં પણ પણ ઉફયોગ થઇ શકશે. એર ટેકસી સેવાનો પ્રથમ પ્રોજેકટ અમદાવાદમા શરૂ કરવામા આવશે અને પર કામ શરૂ કરી દેવામા આવ્યુ છે. યુકે, યુએસ અને ઓસ્ટ્રેલીયામા પણ આ પ્રકારના પ્રોજેકેટ છે.

- Advertisement -

 વર્ટી પોર્ટની ડિઝાઇન અને ઓપરેશનનુ કામ ગુજરાત દ્રારા કરવામા આવશે. વર્ટી પોર્ટ એવિએશન સેકટરનુ ફ્યુચર છે.હાસોલ નજીક તૈયાર થઇ રહેલો વર્ટી પોર્ટ પરથી નાના હેલિકોપ્ટર અને ડ્રોન ટેક ઓફ લેડીગ થઇ શકશે. .ડ્રોન માટે ચાર્જીન એરિયા ઉપરાતં હેન્ગર પણ બનાવામા આવશે. હેન્ગરમાં હેલિકોપ્ટર અને ડ્રોન પાર્કીગ થઇ શકશે. નવુ બનનાર વર્ટી પોર્ટ આધુનિક સગવડતા સાથે રહેશે. ડ્રોનના લેન્ડીગ માટે શહેરના કેટલાક ભાગમા વર્ટી સ્પોટ પણ બનાવાશે. પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દેવાયુ છે પણ બે ત્રણ વર્ષ લાગે એમ છે. વર્ટીકલ ટેક ઓફ અને લેન્ડીગ પણ થશે. પાલડી રિવરફ્રન્ટ ખાતે હેલિપેડ બનાવીને હેલિકોપ્ટર સેવા નાગરિકો માટે શરૂ કરાયા પછી હવે એર ટેકસી શરૂ કરવામા આવશે જેના કારણ એવીએશન સેકટરને પણ પ્રોત્સાહન મળશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

સુરત: સચિન GIDC ખાતે ગ્રે કાપડ મીલમાં ભંયકર આગ, જાનહાની ટળી

સ્ટેન્ટર મશીનમાં ભડકેલી આગ મીલમાં પ્રસરી ગઈઆ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી ત્રણ કલાકે બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સચિન જીઆઈડીસી રોડ નં....

વાઘોડિયાના જેસીંગપુરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી 6 ફુટના અજગરનું રેસક્યુ

રેસક્યુ કરી અજગર વન વિભાગને સોપવામાં આવ્યોઅર્ધો કલાકની જહેમત બાદ ઝડપી પાડવામાં આવ્યો ટ્રસ્ટના કાર્યકરોએ અજગરનું રેસક્યુ કર્યું વાઘોડિયા તાલુકાના જેસીંગપુરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી શનિવારે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

સુરત: સચિન GIDC ખાતે ગ્રે કાપડ મીલમાં ભંયકર આગ, જાનહાની ટળી

સ્ટેન્ટર મશીનમાં ભડકેલી આગ મીલમાં પ્રસરી ગઈઆ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી ત્રણ કલાકે બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સચિન જીઆઈડીસી રોડ નં....

Recent Comments

- Advertisment -
error: Content is protected !!