Monday, September 26, 2022
Home Gujarat Dahod દેવગઢબારીયા માનસરોવર તળાવમાંથી લાશ મળી આવી

દેવગઢબારીયા માનસરોવર તળાવમાંથી લાશ મળી આવી

દેવગઢબારીયા કાપડી વિસ્તારના અબ્દુલગની ઉર્ફે કાળુ અબ્દુલરહેમાન લખારાનું માનસરોવર (મોટા) તળાવમાં ડુબી જવાથી મોત

  • સમગ્ર ધટનાની જાણ આસપાસના રહિશોને થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં
  • જેની જાણ પોલીસને કરાતા પોલીસ અને ફાયર ટીમ ધટના સ્થળે પહોચી કાર્યવાહી હાથ ધરવામાં આવી

દાહોદ : દેવગઢબારીયા શહેરમાં આવેલ માનસરોવર તળાવમાં આધેડ યુવાન કે કાપડી વિસ્તાર બીલાલ મસ્જીદની સામે રહેતાં અબ્દુલગની ઉર્ફે કાળુ અબ્દુલરહેમાન લખારા નાઓની લાશ મળી આવતાં ખળભળાટ મચી જવાં પામ્યો હતો.

દેવગઢબારીયાનાં માનસરોવર તળાવમાંથી આધેડ પુરુષની લાશ મળી આવી
કાપડી વિસ્તારના અબ્દુલગની ઉર્ફે કાળુ અબ્દુલરહેમાન લખારા માનસરોવર (મોટા) તળાવમાં ડુબી જવાથી મોત

- Advertisement -

પ્રાપ્ત વિગતે મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટનાની જાણ તળાવમાં કપડા ધોવા ગયેલ લોકોએ પાણીમાં તરતી લાશને જોતાં આ બનાવની જાણ આસપાસના લોકોને થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતાં.

આ બાબતે જાણ દેવગઢબારીયા પોલીસને કરાતાં દેવગઢબારીયા પોલીસ સ્ટેશનના એ.એસ.પી. કોંરૂકોડા સિદ્ધાર્થ તેમજ પી.એસ.આઈ. એન.જે. પંચાલ સહિત પુરી પોલીસ ટીમ તરતજ ઘટના સ્થળે પહોંચી ફાયર ટીમની મદદ લઈ મૃતક આધેડની લાશ બહાર કાઢવાં કામગીરી હાથ ધરી.

લાશને બહાર કાઢી ઇન્કવેસ્ટ પંચનામું કરી મોતનું કારણ જાણવા લાશનું પોસ્ટમોર્ટમ માટે લાશ સરકારી દવાખાને મોકલી આપી. આગળની વધું તપાસ હાથ ધરવામાં આવી.

જેની જાહેરાત તેમના ભાઇ મહમંદહનીફ અબ્દુલરહેમાન લખારા તેમના મૃતક ભાઇ સવારના છ વાગ્યાના સમયે પોતાની સાઈકલ લઇ બજારમાં જવાં નિકળ્યા હતાં. અને તળાવમાં નાહવા માટે ગયેલ તે દરમિયાન પાણીમાં ડુબી જવાથી મરણ ગયેલ છે. તેવી જાણ દેવગઢબારીયા પોલીસ સ્ટેશન કરાતાં પોલીસે આગળની તપાસ હાથ ધરવામાં આવી.

અહેવાલ : અબ્દુલ રજાક મનસુરી, દેવગઢબારીયા
- Advertisement -
RELATED ARTICLES

દાહોદ જિલ્લાનાં એક ગામમાં વ્યાજબી ભાવની અનાજની દુકાનેથી વિતરણ કરાયેલ ચોખા પ્લાસ્ટિકના હોવાની ચર્ચાઓ

મિશન ૨૦૨૨ નામના ગ્રુપમાં પુર જોશમાં ચાલી રહ્યો છે. ત્યારે લોકોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નળુ ગામે આવેલ સરકારી દુકાનમાં...

દેવગઢબારિયા ખાતે ૬ માળની એક ઈમારતમાં ૧૧ દુકાનોને પાલિકા દ્વારા સીલ મારી દેતા બિલ્ડરોમાં ફફડાટ

છ મંજીલની આ બિલ્ડિંગમાં ૨૨ દુકાનો અને ૯૨ ફ્લેટનું બાંધકામ બાંધકામની મંજૂરી મેળવીને બાંધકામ શરૂ કરાયું હતું તંત્ર દ્વારા ચકાસણી પણ કરી દેવાય...

દેવગઢબારીયામાં પાલિકા તંત્ર બનાવી રહ્યું છે Hawkers Zone, વર્ષોથી પરંપરાગત ચાલી આવતો દશેરાનો મેળો બંધ થઈ જશે? નગરજનોમાં રોષ

દેવગઢબારીયા નગરના મનોરંજન પ્લોટમાં પાલિકા તંત્ર દ્વારા હોકર્સ ઝોન બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવતા નગરજનોમાં રોષ મનોરંજન પ્લોટમાં હોકર્સ ઝોન બનાવવામાં આવે તો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!