Tuesday, September 27, 2022
Home Sports ટીમ ઇન્ડિયા મોહાલીના મેદાન પર છ વર્ષ બાદ કાંગારું સામે ટકરાશે

ટીમ ઇન્ડિયા મોહાલીના મેદાન પર છ વર્ષ બાદ કાંગારું સામે ટકરાશે

  • ભારત આ મેદાન પર ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યું છે અને એ ત્રણેયમાં વિજય પ્રાપ્ત કર્યો છે
  • ઓસ્ટ્રેલિયાએ માર્ચ 2016માં પાકિસ્તાનને 21 રને હરાવ્યું
  • માર્શની ભરપાઇ અનુભવી સ્ટિવ સ્મિથ કરી શકે

ટીમ ઈન્ડિયા મોહાલીના મેદાન પર છ વર્ષ કરતાં વધારે સમય બાદ કાંગારું સામે ટકરાશે. ઓસ્ટ્રેલિયા આ મેદાન પર બે ટી20 મેચ રમ્યું છે અને તેમાં માર્ચ 2016માં પાકિસ્તાનને 21 રને હરાવ્યું હતું. જ્યારે માર્ચ 2016માં જ ભારત સામે આ મેદાન પર છ વિકેટે પરાજયનો સામનો કર્યો હતો. ભારત આ મેદાન પર ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યું છે અને એ ત્રણેયમાં વિજય પ્રાપ્ત કર્યો છે.

- Advertisement -

ઓસ્ટ્રેલિયા અને ભારતની ટી20 ક્રિકેટ ટીમ 20 સપ્ટેમ્બરે મોહાલીના મેદાન પર ટકરાશે. ત્રણ મેચની સિરીઝમાં ઓસ્ટ્રેલિયાએ તેના અનુભવી ઓપનર ડેવિડ વોર્નરને આરામ આપ્યો છે. મિચેલ માર્શ અને માર્ક્સ સ્ટોઇનિસ ઇન્જર્ડ હોવાના કારણે પ્રવાસમાં સામેલ થયા નથી. મહેમાન ટીમ પાસે આગામી મહિને તેની જ યજમાનીમાં યોજાનારા વિશ્વ કપ પહેલાં પોતાની તૈયારીઓને ચકાસવાની તક છે. માર્શની ભરપાઇ અનુભવી સ્ટિવ સ્મિથ કરી શકે છે. ઓસ્ટ્રેલિયાએ તેના 15 સભ્યોના દળમાં ફાસ્ટ બોલર નાથન એલિસ, ડેનિયલ સેમ્સ અને સીન એબોટને સ્થાન આપ્યું છે.

ટિમ ડેવિડ ભારતને ટક્કર આપી શકે

ત્રણ મેચની આ સિરીઝમાં ઓસ્ટ્રેલિયા 26 વર્ષના પાવર હીટર ટિમ ડેવિડને ઓસ્ટ્રેલિયા તરફથી પ્રથમ ઇન્ટરનેશનલ મેચ રમવાની તક આપી શકે. ઇન્જર્ડ સ્ટોઇનિસના સ્થાન પર તેને ટીમમાં સામેલ કરવામાં આવી શકે. સિંગાપોર માટે 14 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂકેલો ટિમ આઈપીએલ સહિત વિભિન્ન લીગ રમી ચૂકેલો છે. તેણે આઇપીએલની આઠ મેચમાં 186 રન બનાવ્યા હતા પણ સ્ટ્રાઇક રેટ 216.27નો રહ્યો છે. આઈપીએલનો અનુભવ તેને ભારત સામે કામ આવી શકે. ડેવિડ પાંચ વિકેટ પણ ઝડપી ચૂક્યો છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCGમાં થશે મુકાબલો એક સાથે એક લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ શકશે મેચ ભારત અને પાકિસ્તાન...

ફ્લોપ કેએલ રાહુલના સમર્થનમાં આવ્યા સુનીલ ગાવસ્કર, કરી પ્રશંસા

એશિયા કપ-ઓસ્ટ્રેલિયા સામે કેએલ રાહુલ રહ્યો ફ્લોપ રહ્યો રાહુલે ટીમ માટે પોતાની વિકેટનું બલિદાન આપ્યું: ગાવસ્કર રાહુલ તે જ કરી રહ્યો હતો જે ટીમ કરાવવા માંગે...

તિરુવનંતપુરમમાં ભારતીય ટીમ પહોંચી, ચાહકોએ સંજુ-સંજુના નારા લગાવ્યા

પ્રથમ મેચ બુધવારે તિરુવનંતપુરમમાં રમાશેસાઉથ આફ્રિકાનો ભારત પ્રવાસ 28 સપ્ટેમ્બરથી શરૂ ચાહકોમાં અલગ જ ગુસ્સાનું વાતાવરણ જોવા મળ્યું T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

NCP નેતા છગન ભૂજબલનું વિવાદાસ્પદ નિવેદન, મા સરસ્વતીને લઇને વિવાદ

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા છગન ભુજબલ વિવાદોમાં ફસાયા મા સરસ્વતીને લઇને કરેલા નિવેદનને કારણે ચર્ચામાં છગન ભુજબળે શાળાઓમાં સરસ્વતીજીના ફોટો અને પૂજા પર સવાલ...

F-16 ફાઈટર જેટની ડિલ, તમે કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી: જયશંકર

એસ જયશંકરે વોશિંગ્ટન ઈસ્લામાબાદ સંબંધો પર સવાલ ઉઠાવ્યાભારત અને પાકિસ્તાન સાથે અમારા સંબંધો અલગ છે અમેરિકા પાકિસ્તાનને 450 મિલિયન ડોલર આપશે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે...

ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCGમાં થશે મુકાબલો એક સાથે એક લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ શકશે મેચ ભારત અને પાકિસ્તાન...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!