Saturday, October 1, 2022
Home Sports તહલિયા મેકગ્રા અને સિકંદર રઝા ICC પ્લેયર ઓફ ધ મન્થ બન્યા

તહલિયા મેકગ્રા અને સિકંદર રઝા ICC પ્લેયર ઓફ ધ મન્થ બન્યા

  • તહલિયા મેકગ્રા ICC વુમન્સ પ્લેયર ઓફ ધ મન્થ બની
  • ઝિમ્બાબ્વેનો સિકંદર રઝા ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ
  • જેમિમા રોડ્રિગુઝ ઓસ્ટ્રેલિયાની તહલિયા મેકગ્રા સામે હારી

ભારતની જેમિમા રોડ્રિગુઝ ICCના ઓગસ્ટ મહિનાના બેસ્ટ મહિલા ખેલાડીઓની રેસમાં ઓસ્ટ્રેલિયાની તહલિયા મેકગ્રા સામે હારી ગઈ હતી. મેન્સ કેટેગરીમાં ઝિમ્બાબ્વેના સિકંદર રઝાએ પોતાના શાનદાર પ્રદર્શન વડે આ એવોર્ડ પોતાના નામે કર્યો હતો.

- Advertisement -

તહલિયા મેકગ્રા-સિકંદર રઝાનું શાનદાર પ્રદર્શન

વિમેન્સ કેટેગરીમાં જેમિમાની સાથે ઓસ્ટ્રેલિયાની બેથ મૂની અને તહલિયા પણ હતી. તહલિયાએ કોમનવેલ્થ ગેમ્સમાં 57ની સરેરાશથી 114 રન બનાવ્યા હતા અને તેણે 13.40ની એવરેજથી પાંચ વિકેટ પણ ઝડપી હતી. તેણે પાકિસ્તાન સામે અણનમ 78 રન બનાવવાની સાથે ત્રણ વિકેટ પણ ઝડપી હતી. રઝા આ એવોર્ડ જીતનાર ઝિમ્બાબ્વેનો પ્રથમ ખેલાડી છે. તેણે ન્યૂઝીલેન્ડના મિચેલ સાન્તેનર અને ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સને પાછળ રાખીને એવોર્ડ જીત્યો હતો.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને 13 કરોડ મળશે, IPL કરતાં સાત કરોડ

ICC મેગા ઇવેન્ટ માટે કુલ 45.67 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની અપાશેરનર્સ-અપ ટીમને 6.5 કરોડ રૂપિયા  પ્રથમ રાઉન્ડ હારનારી ટીમને 33.62 લાખ રૂપિયા અપાશે ટી20 વર્લ્ડ કપ...

વિમેન્સ એશિયા કપમાં ભારતનો આજે શ્રીલંકા સામે મુકાબલો થશે

ટી20 ક્રિકેટ ભારત છ વખત વન-ડે તથા બે વખત ટી20માં જીત્યું છેમિડલ ઓર્ડરમાં હસીની પરેરા અને હર્ષિતા સમરવિક્રમા જવાબદારી સંભાળશે કોવિડ-19ના કારણે ચાર વર્ષ બાદ...

ટીમ ઈન્ડિયા ગુવાહાટી પહોંચી, અર્શદીપ-ચાહરે કેક કાપી કરી ઉજવણી

દક્ષિણ આફ્રિકા સામે બીજી T20 માટે ટીમ ગુવાહાટી પહોંચી બીજી મેચ 2 ઓક્ટોબરે બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે પેહલી મેચમાં જીતના હીરો અર્શદીપ-દીપક ચાહરે કેક કાપીભારતીય...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!