Monday, September 26, 2022
Home Sports સ્વિયાતેક અને જાબેર WTA ફાઇનલ્સ માટે ક્વોલિફાય

સ્વિયાતેક અને જાબેર WTA ફાઇનલ્સ માટે ક્વોલિફાય

  • 2005 બાદ પ્રથમ વખત ટેક્સાસના ફોર્ટ વર્થમાં ફાઇનલ્સ રમાશે
  • ક્રેજસિકોવા અને સિનિયાકોવાની જોડી પણ ફાઇનલ્સમાં પહોંચી
  • સિઝનની અંતમાં ટૂર્નામેન્ટ ફોર્ટ વર્થના ડિકીઝ એરિના ખાતે યોજાશે

વિશ્વની પ્રથમ ક્રમાંકિત પોલેન્ડની ઇગા સ્વિયાતેક અને યૂએસ ઓપન ગ્રાન્ડસ્લેમની રનર્સ-અપ ટયૂનેશિયાની ઓન્સ જાબેર ડબ્લ્યૂટીએ ફાઇનલ્સ 2022 માટે ક્વોલિફાય થનાર પ્રથમ ખેલાડીઓ બની ગઇ છે. આ બંને ઉપરાંત બારબોરા ક્રેજસિકોવા અને કેટેરિના સિનિયાકોવાની જોડી પણ ફાઇનલ્સમાં પહોંચી ગઇ છે.

- Advertisement -

2005 બાદ અમેરિકામાં પ્રથમ વખત ટૂર્નામેન્ટ

સિઝનની અંતમાં આ ટૂર્નામેન્ટ ફોર્ટ વર્થના ડિકીઝ એરિના ખાતે યોજાશે અને 2005 બાદ અમેરિકામાં પ્રથમ વખત આ ટૂર્નામેન્ટ રમાશે. જાબેર પ્રથમ વખત અને સ્વિયાતેક બીજી વખત ફાઇનલ્સમાં રહેશે. બારબોરા અને કેટેરિનાની જોડી ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે રમશે. બંને સતત ચોથી વખત જોડી બનાવીને રમી રહી છે.

- Advertisement -

WTA ફાઇનલ્સ માટે ક્વોલિફાય થયા ખેલાડીઓ

પોલેન્ડની 21 વર્ષીય સ્વિયાતેક ફ્રેન્ચ ઓપન, ડી, ઇટાલિયા, માયામી ઓપન, પોર્શ ટેનિસ, કતાર ઓપન, ઇન્ડિયન વેલ્સના ટાઇટલ જીત્યા હતા. જાબેરે વર્તમાન સિઝનમાં માટુઆ મેરિડ ઓપન, બેટ-1 ઓપનના મેજર ટાઇટલ જીત્યા હતા. તે ડબ્લ્યૂટીએ ફાઇનલ્સ માટે ક્વોલિફાય કરનાર પ્રથમ આરબ તથા આફ્રિકન ઉપખંડની ખેલાડી બની ગઇ છે. બારબોરા અને કેટેરિનાએ યુએસ ઓપન ડબલ્સ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતીને ફાઇનલ્સ માટે ક્વોલિફાય કર્યું હતું.

Source link

- Advertisement -
RELATED ARTICLES

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

IND Vs AUS LIVE: 11 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 95/4

કેમેરોન ગ્રીને 21 બોલમાં 52 રન બનાવી આઉટ એરોન ફિન્ચ 7, સ્મિથ 9 રન બનાવી આઉટ અક્ષર-ભુવનેશ્વર-ચહલે ઝડપી વિકેટ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!