Wednesday, September 28, 2022
Home National સુપ્રીમ કોર્ટના જજ એમ.આર. શાહને આવ્યો હાર્ટ એટેક

સુપ્રીમ કોર્ટના જજ એમ.આર. શાહને આવ્યો હાર્ટ એટેક

સુપ્રીમ કોર્ટના જજ એમ.આર. શાહને આવ્યો હાર્ટ એટેક, હિમાચલથી દિલ્હી કરાઈ રહ્યા છે એરલિફ્ટ

સુપ્રીમ કોર્ટનાં જજ જસ્ટિસ એમ.આર.શાહને હાર્ટ એટેક આવ્યો છે. તેને સારવાર માટે દિલ્હી લઈ જવામાં આવી રહ્યો છે. જસ્ટિસ એમ.આર.શાહે કહ્યું કે હું ઠીક છું. ચિંતા કરવા જેવું કંઈ નથી. હું જલ્દી જ દિલ્હી પહોંચી રહ્યો છું. ધીમે ધીમે હું સાજો થઈશ.

સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સુપ્રીમ કોર્ટના જજ એમ.આર.શાહ હિમાચલ પ્રદેશમાં હતા, આ દરમ્યાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો. મળતી માહિતી મુજબ, સુપ્રીમ કોર્ટના અધિકારીઓ ગૃહ મંત્રાલય સાથે તાલમેલ સાધવામાં લાગેલા છે, જેથી તેમને સમયસર સારી સારવાર મળી રહે. હાલ તેમને સારવાર માટે એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી લાવવામાં આવી રહ્યા છે.

- Advertisement -

સૂત્રોના જણાવ્યા અનુસાર, જસ્ટિસ એમઆર શાહ છાતીમાં થોડી તકલીફને કારણે અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા. ચીફ જસ્ટિસ એનવી રમન તેમને સારવાર માટે દિલ્હી લાવવા માટે જસ્ટિસ શાહ અને ગૃહ મંત્રાલયના સતત સંપર્કમાં છે.

નોંધનિય છે કે, જસ્ટિસ એમઆર શાહ પટના હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ છે. તેઓ ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જજ પણ રહી ચૂક્યા છે. તેઓ 15 મે, 2023ના રોજ નિવૃત્ત થવાના હતા.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં પેટ્રોલ 87.55 (INR) પ્રતિ લીટર થયું

- Advertisement -
RELATED ARTICLES

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

હવે ઘેર બેઠા મોટા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી લાઇવ જોવા મળશે

સીજેઆઈ યુ.યુ. લલિત લાઈવ સ્ટ્રીમિંગ માટે સુપ્રીમકોર્ટનું પ્લેટફોર્મ હોવાની તરફેણ કરે છેહવે ઘેર બેઠા મોટા મોટા કેસની સુપ્રીમમાં કેવી રીતે સુનાવણી થાય છે તે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!