Saturday, October 1, 2022
Home Entertainment સની લિયોની માલદિવ્સમાં હોટ બિકિનીમાં પોઝ આપતી જોવા મળી

સની લિયોની માલદિવ્સમાં હોટ બિકિનીમાં પોઝ આપતી જોવા મળી

  • અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ
  • પિંક કલરની બિકિનીમાં પોતાની હોટનેસ ફેલાવી
  • સોશિયલ મીડિયામાં તસવીરો વાઇરલ થઈ

બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવાર-નવાર પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની આ દિવસોમાં માલદીવ ટ્રિપ પર ગઈ છે. હાલમાં જ સનીની લેટેસ્ટ બિકિની તસવીરો સામે આવી છે. સની લિયોન તેની આકર્ષક સ્ટાઈલ માટે જાણીતી છે. હાલમાં સનીએ માલદીવ ટ્રિપના બોલ્ડ ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં સની બિકિનીમાં પોઝ આપી રહી છે. સની લિયોનના લેટેસ્ટ બિકિની ફોટોઝની ચર્ચા થઈ રહી છે.

- Advertisement -

 સનીએ હાલમાં જ તેને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર આ ફોટો શેર કર્યો છે. તેના આ ફોટો વાઇરલ થઈ રહ્યા છે. સની લિયોનીની આ લેટેસ્ટ તસવીરોમાં તમે જોઈ શકો છો કે અભિનેત્રી પિંક કલરની બિકિનીમાં પોતાની હોટનેસ ફેલાવી રહી છે ફોટોમાં સની લિયોન બિકિનીમાં બીચ પર એક પછી એક કિલરને પોઝ આપતી જોવા મળે છે. ફેન્સને પણ આ ફોટો પસંદ આવી રહ્યા છે. સની લિયોનીના આ લેટેસ્ટ બિકિની ફોટોઝમાં તેની સ્ટાઇલ ખૂબ જ બોલ્ડ અને હોટ લાગી રહી છે. ફોટો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાઇરલ થઈ રહ્યા છે. સની લિયોને માલદીવ ટ્રિપની આ પહેલાં પણ સોશિયલ મીડિયા પર ઘણી બિકિની તસવીરો શેર કરી છે. આ પહેલાં તે બ્લૂ બિકિનીમાં જોવા મળી હતી. સની લિયોનીની માલદિવ્સ ટૂરની તસવીરોને સોશિયલ મીડિયામાં લાખોમાં લાઇક્સ મળતાં વાયરલ થઇ હતી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રણવીરે કર્યો કીલી પૉલ સાથે ડાન્સ, બોલીવુડ ગીતો પર નાચીને બન્યો સ્ટાર

બોલિવૂડ એક્ટર રણવીર સિંહે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીલી પોલ હાલમાં ભારતમાંબોલિવૂડ સિંગર રાહુલ વૈદ્ય પણ કીલીને મળવા આવ્યો હતોસોશિયલ મીડિયા...

શર્ટના ખુલ્લા બટન સાથે અભિનેત્રીનો લુક, એરપોર્ટ પર ગરમી વધી

સફેદ પેન્ટ અને સફેદ શર્ટ નીચે બ્રાલેટ પહેરી હતી પૂનમ પાંડેની બોલ્ડનેસ સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાંલોકો કપડા વગર ફેમસ થઈ રહ્યા છે તો માર્કેટમાં કપડા...

68th National Film Awards: અજય દેવગણ અને સૂર્યાને મળ્યો શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર

વિજ્ઞાન ભવન ખાતે યોજાયો 68મો નેશનલ એવોર્ડ સમારંભ અજય દેવગણે જીત્યો પોતાનો ત્રીજો નેશનલ એવોર્ડ સૂર્યાની ફિલ્મને મળ્યા કુલ 5 એવોર્ડ્સ દેશના સૌથી સન્માનનીય ફિલ્મ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!