Wednesday, September 28, 2022
Home National વિદ્યાર્થીઓ સસ્તી ફી માટે યૂક્રેન યુનિવર્સિટીમાં ગયા હતા: કેન્દ્ર સરકારનો સુપ્રીમમાં જવાબ

વિદ્યાર્થીઓ સસ્તી ફી માટે યૂક્રેન યુનિવર્સિટીમાં ગયા હતા: કેન્દ્ર સરકારનો સુપ્રીમમાં જવાબ

  • વિદ્યાર્થીઓ NEETમાં ઓછો સ્કોર, સસ્તી ફીના કારણે યૂક્રેન જતા રહ્યા હતા
  • આ વિદ્યાર્થીઓને ભારતમાં એડમિશન ન આપી શકાય : કેન્દ્રનો સુપ્રીમ કોર્ટમાં જવાબ
  • છાત્રો યૂક્રેનની કોલેજોની મંજૂરી બાદ અન્ય દેશોમાં ટ્રાન્સફરનો વિકલ્પ પસંદ કરી શકે છે

યુક્રેનથી પરત આવેલા મેડિકલ વિદ્યાર્થીઓનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રાખતા કેન્દ્ર સરકારે જણાવ્યું કે, મેડિકલ વિદ્યાર્થીઓને ભારતીય યુનિવર્સિટીઓમાં એડમિશન આપી શકાય નહીં. વિદ્યાર્થીઓ તેમની યૂક્રેનની કોલેજોમાંથી મંજૂરી મેળવ્યા પછી અન્ય દેશોમાં ટ્રાન્સફર કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.

- Advertisement -

તો દેશની મેડિકલ શિક્ષણના નિયમો પર અસર પડશે

કેન્દ્ર સરકારે જણાવ્યું કે, નબળા NEET સ્કોર અથવા સસ્તી કોલેજ ફીના કારણે વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે યુક્રેનની મેડિકલ કોલેજ પસંદ કરી છે. જો ઓછા નીટ સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓને સ્થાન અપાશે તો પહેલાથી જ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ વાંધો ઉઠાવી શકે છે. NEETમાં ઓછો સ્કોર ધરાવતા યૂક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓને ભારતીય કોલેજોમાં એડમિશન આપવાથી દેશની મેડિકલ શિક્ષણના નિયમો પર અસર પડશે.

સસ્તી ફી હેઠળ અભ્યાસ કરવા માટે યુક્રેનની યુનિવર્સિટીઓમાં ગયા હતા

કોર્ટમાં આપેલા સોગંદનામામાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે, સામાન્ય NEET પરીક્ષા 2018થી લેવામાં આવી રહી છે અને માત્ર 50 ટકાથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો જ ભારતીય તબીબી સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે પાત્ર છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે, વિદ્યાર્થીઓ ‘NEET પરીક્ષામાં ઓછો સ્કોર’ અથવા સસ્તી ફી હેઠળ અભ્યાસ કરવા માટે યુક્રેનની યુનિવર્સિટીઓમાં ગયા હતા.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

હવે ઘેર બેઠા મોટા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી લાઇવ જોવા મળશે

સીજેઆઈ યુ.યુ. લલિત લાઈવ સ્ટ્રીમિંગ માટે સુપ્રીમકોર્ટનું પ્લેટફોર્મ હોવાની તરફેણ કરે છેહવે ઘેર બેઠા મોટા મોટા કેસની સુપ્રીમમાં કેવી રીતે સુનાવણી થાય છે તે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!